VIDEO: કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને કોરોના, CM રૂપાણીની તમામ બેઠકો મુલતવી

|

Apr 15, 2020 | 3:59 AM

ઈમરાન ખેડાવાલા CM વિજય રૂપાણીને મળ્યાં હતા. જે બાદ મુખ્યપ્રધાન રૂપાણીએ પોતાની તમામ બેઠકો મુલતવી રાખી છે. CM રાજકોટના સહકારી આગેવાનોને નહીં મળે. આ પણ વાંચો: VIDEO: રાજકોટના જંગલેશ્વર વિસ્તારને કોરોનાનું હોટસ્પોટ જાહેર કરાયું, વધુ 3 કેસ પોઝિટિવ આવ્યા સામે Web Stories View more પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા એલિસ પેરીને […]

VIDEO: કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને કોરોના, CM રૂપાણીની તમામ બેઠકો મુલતવી

Follow us on

ઈમરાન ખેડાવાલા CM વિજય રૂપાણીને મળ્યાં હતા. જે બાદ મુખ્યપ્રધાન રૂપાણીએ પોતાની તમામ બેઠકો મુલતવી રાખી છે. CM રાજકોટના સહકારી આગેવાનોને નહીં મળે.

આ પણ વાંચો: VIDEO: રાજકોટના જંગલેશ્વર વિસ્તારને કોરોનાનું હોટસ્પોટ જાહેર કરાયું, વધુ 3 કેસ પોઝિટિવ આવ્યા સામે

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

CM કાર્યાલયમાંથી જ રાજકોટના આગેવાનોને મુલાકાત ન લેવા માટે સૂચના આપવામાં આવી છે. રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન ડી.કે સખીયા, વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજા PM અને CM રાહત ફંડમાં ચેક આપવા મળવાના હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 3:58 am, Wed, 15 April 20

Next Article