Chhotaudepur: તાલુકા પંચાયતમાં પ્રમુખ પદને લઇને ભાજપમાં ભડકો, રાજેશ રાઠવા 8 સભ્યો સાથે પલાયન

Chhotaudepur: તાલુકા પંચાયતમાં ભાજપમાં ભડકો થયો છે. પ્રમુખ પદને લઇને રાજેશ રાઠવાએ બળવો કર્યો છે. રાજેશ રાઠવા 8 સભ્યો સાથે પલાયન થયા હતા.

| Updated on: Mar 17, 2021 | 7:51 PM

Chhotaudepur: તાલુકા પંચાયતમાં ભાજપમાં ભડકો થયો છે. પ્રમુખ પદને લઇને રાજેશ રાઠવાએ બળવો કર્યો છે. રાજેશ રાઠવા 8 સભ્યો સાથે પલાયન થયા હતા. ભાજપે પ્રમુખ પદ માટે જયસિંહ રાઠવાને મેન્ડેટ આપ્યુ છે. તાલુકા પંચાયતની કુલ 26માંથી ભાજપ પાસે 20 અને કૉંગ્રેસ પાસે 6 બેઠક છે.

 

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">