બારડોલી: કમરડૂબ વરસાદી પાણીમાં તણાઈ કાર, કારમાં સવાર તમામ લોકોનો બચાવ

|

Sep 20, 2020 | 10:23 PM

સુરતના બારડોલી વિસ્તારમાં વરસાદી પાણીમાં કાર ડૂબી હોવાની ઘટના સામે આવી છે. રાયમ નજીક સ્ટેટ હાઈવે પર કમરડૂબ પાણીમાં કાર તણાઈ રહી છે, પાણીના વહેણમાં કાર તણાતી દેખાતા સ્થાનિક લોકોએ બચાવ કામગીરી હાથ ધરી અને લોકોએ ધક્કો મારી પાણીમાંથી કારને બહાર કાઢી અને કારમાં સવાર તમામ લોકોનો બચાવ થયો છે. Web Stories View more શું […]

બારડોલી: કમરડૂબ વરસાદી પાણીમાં તણાઈ કાર, કારમાં સવાર તમામ લોકોનો બચાવ

Follow us on

સુરતના બારડોલી વિસ્તારમાં વરસાદી પાણીમાં કાર ડૂબી હોવાની ઘટના સામે આવી છે. રાયમ નજીક સ્ટેટ હાઈવે પર કમરડૂબ પાણીમાં કાર તણાઈ રહી છે, પાણીના વહેણમાં કાર તણાતી દેખાતા સ્થાનિક લોકોએ બચાવ કામગીરી હાથ ધરી અને લોકોએ ધક્કો મારી પાણીમાંથી કારને બહાર કાઢી અને કારમાં સવાર તમામ લોકોનો બચાવ થયો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 1:21 pm, Mon, 17 August 20

Next Article