Breaking News: બનાસકાંઠામાં યુવતીના અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપીને આચર્યું દુષ્કર્મ
બનાસકાંઠાના લાખણી તાલુકામાં યુવતીના અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપતા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. ઘટનાની પ્રાથમિક વિગતો એવી છે કે ત્રણ વર્ષ અગાઉ યુવક અને યુવતી સંપર્કમાં આવ્યા હતા. ત્યાર બાદ યુવકે યુવતીના અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો સામે આવી છે.

file photo

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..