Breaking News: જંત્રી માટે રાહતના સમાચાર, 15 એપ્રિલ પહેલા સ્ટેમ્પ ખરીદનાર આગામી 4 મહિના સુધી જૂની જંત્રીનો લઇ શકશે લાભ

આગામી 15 એપ્રિલથી નવી જંત્રી જાહેર થવાની છે ત્યારે જંત્રી લાગુ થાય તે પહેલા જ રાહતના સમાચાર આવ્યા છે અને તે પ્રમાણે જો 15 એપ્રિલ પહેલા સ્ટેમ્પ ખરીદવામાં આવશે તો સ્ટેમ્પ ખરીદનારને આગામી 4 મહિના સુધી જૂના જંત્રીનો લાભ મળશે

Breaking News: જંત્રી માટે રાહતના સમાચાર, 15 એપ્રિલ પહેલા સ્ટેમ્પ ખરીદનાર આગામી 4 મહિના સુધી જૂની જંત્રીનો લઇ શકશે લાભ
Follow Us:
| Updated on: Mar 29, 2023 | 7:50 PM

આગામી 15 એપ્રિલથી નવી જંત્રી જાહેર થવાની છે ત્યારે જંત્રી લાગુ થાય તે પહેલા જ રાહતના સમાચાર આવ્યા છે અને તે પ્રમાણે જો 15 એપ્રિલ પહેલા સ્ટેમ્પ ખરીદવામાં આવશે તો સ્ટેમ્પ ખરીદનારને આગામી 4 મહિના સુધી જૂના જંત્રીનો લાભ મળશે. તેમજ ખાસ બાબત એ છે કે જો બંને પક્ષોની સહી હશે તો જ મિલકતમાં જૂની જંત્રી લાગુ પડશે. તેમજ 4 મહિનામાં ગમે ત્યારે નોંધણી કરાવી શકાશે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">