Breaking News: કર્ણાટકની ચૂંટણી: ગુજરાતના 6 નેતાઓ અને 125 કાર્યકર્તાઓ કર્ણાટકની ચૂંટણીમાં ભજવશે મહત્વનો ભાગ

કર્ણાટક ચૂંટણી હવે ગુજરાતી નેતાઓના ભરોસે છે ત્યારે સરકાર સંગઠનના 6 નેતાઓ સતત હવે કર્ણાટકના પ્રવાસમાં રહેશે. સાથે સાથે 125 કાર્યકર્તાઓની ફોજ પણ કર્ણાટક જશે. કર્ણાટકની ચૂંટણીની જવાબદારી પણ મનસુખ માંડવિયાના શીરે છે. તો ગુજરાતમાંથી જીતુ વાઘાણી,ગણપત વસાવા,પ્રવીણ માળી,પ્રદીપસિંહ વાઘેલા, પૂર્ણેશ મોદી સીએમ સહિતના નેતાઓ પણ કર્ણાટક જશે.

Breaking News: કર્ણાટકની ચૂંટણી: ગુજરાતના 6 નેતાઓ અને 125 કાર્યકર્તાઓ કર્ણાટકની ચૂંટણીમાં ભજવશે મહત્વનો ભાગ
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Apr 07, 2023 | 12:21 PM

કર્ણાટક ચૂંટણી હવે ગુજરાતી નેતાઓના ભરોસે છે ત્યારે સરકાર સંગઠનના 6 નેતાઓ સતત હવે કર્ણાટકના પ્રવાસમાં રહેશે. સાથે સાથે 125 કાર્યકર્તાઓની ફોજ પણ કર્ણાટક જશે. કર્ણાટકની ચૂંટણીની જવાબદારી પણ મનસુખ માંડવિયાના શીરે છે.

ગુજરાતમાંથી મુખ્ય પ્રધાન  ભૂપેન્દ્ર પટેલ સહિત જીતુ વાઘાણી, ગણપત વસાવા, પ્રવીણ માળી, પ્રદીપસિંહ વાઘેલા, પૂર્ણેશ મોદી સહિતના  સહિતના નેતાઓ પણ કર્ણાટક જશે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

15 એપ્રિલ બાદ  ગુજરાતના નેતાઓ જશે કર્ણાટક

ગુજરાતના 6 નેતા તેમજ 125 કાર્યકર્તાઓ 15 એપ્રિલ બાદ કર્ણાટક જશે. તેમજ ગુજરાતના 6 નેતાઓના કર્ણાટકમાં  સતત ધામા રહેશે.

કર્ણાટકમાં 10 મેના રોજ થશે મતદાન

224 વિધાનસભા બેઠકો માટે 10 મેના રોજ મતદાન થશે. 2018ની ચૂંટણીમાં, ભાજપે 121 બેઠકો જીતી હતી.

કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે. 13 મેના રોજ કર્ણાટકમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે કર્ણાટકની ચૂંટણીનો જંગ જીતવા ભાજપ ગુજરાત મોડેલ અપનાવી રહ્યુ છે. 2022 ગુજરાતની ચૂંટણીમાં ભાજપે 156 બેઠક સાથે ભવ્ય વિજય મેળવ્યો હતો. ત્યારે કર્ણાટકમાં પણગુજરાત જેવી જ સફળતા મળે તે માટે ભાજપે કર્ણાટકમાં પણ ગુજરાત મોડલ અપનાવવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત ચૂંટણી બાદ હવે કર્ણાટક ચૂંટણીમાં પણ ‘ભરોસાની ભાજપ સરકાર’ સ્લોનનો ઉપયોગ થઇ રહ્યો છે.

કર્ણાટકમાં 5 ઝોનમાં અલગ અલગ મીડિયા સેન્ટર ઉભા કરાશે

ગુજરાતની ચૂંટણીમાં ‘ડબલ એન્જીન સરકાર, સપના સાકાર’ સ્લોગન પણ ઉપયોગ કરાયો હતો. ત્યારે હવે ગુજરાતની જેમ કર્ણાટકમાં 5 ઝોનમાં અલગ અલગ મીડિયા સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. કર્ણાટકની ચૂંટણી માટે રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસમાં પણ ગુજરાત પેટર્નનો ઉપયોગ થશે.

પીએમ મોદી અને ભાજપના તમામ કેન્દ્રીય નેતાઓને કર્ણાટકના ચૂંટણી પ્રચારમાં ઉતારવામાં આવશે. ગુજરાત ભાજપના 100થી વધુ કાર્યકરો કર્ણાટક જશે. આ કાર્યકરોને બુથ પ્રમાણે જવાબદારી સોંપવામાં આવશે. પ્રદેશ ભાજપના મીડિયા કન્વીનર, આગેવાનો પ્રચાર અને તૈયારીમાં અત્યારથી જોડાઈ ગયા છે.

ગુજરાત મોડેલ ઉપર કર્ણાટકની અંદર ભાજપ કેમ્પેઇન કરી રહ્યુ છે. ગુજરાતમાં જે પ્રમાણે વડાપ્રધાન જનમેદની વચ્ચે જતા હતા. તે જ પ્રમાણેનું ફોર્મેટ કર્ણાટકની ચૂંટણીમાં પણ અપનાવવામાં આવી રહ્યુ છે.

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">