AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વલસાડના વાપીમાં આગની મોટી 2 ઘટના, વાપી GIDCની વ્રજ કેમિકલ કંપનીમાં તેમજ વાપીના ડુંગરી ફળિયામાં ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ

વાપી જિલ્લામાં આવેલી GIDCની વ્રજ કેમિકલ કંપનીમાં આગ લાગી હતી. આ આગ જવલનશીલ પદાર્થમાં લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂરથી જોવા મળતા હતા. આ આગની જાણ થતા 5 ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. તો બીજી તરફ રાજકોટમાં પણ મરચા ભરેલી ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી.

Breaking News:  વલસાડના વાપીમાં આગની મોટી 2 ઘટના,  વાપી GIDCની વ્રજ કેમિકલ કંપનીમાં તેમજ વાપીના ડુંગરી ફળિયામાં ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ
| Updated on: Mar 14, 2023 | 7:36 PM
Share

વાપી જિલ્લામાં આવેલી GIDCની વ્રજ કેમિકલ કંપનીમાં આગ લાગી હતી. આ આગ જવલનશીલ પદાર્થમાં લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂરથી જોવા મળતા હતા. આ આગની જાણ થતા 5  થી વધુ ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. તો બીજી તરફ રાજકોટમાં પણ મરચા ભરેલી ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી.

તો બીજી તરફ  વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાં આગનો બનાવ બન્યો  હતો . આ આગની  ઘટના ભંગારના  ગોડાઉનમાં પણ  લાગી હતી. 10 જેટલા ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા.    હાલ તો આગ લાગવાનું કારમ અકંબધ છે  જોકે આગને કારણે 10થી વધુ ભંગારના  ગોડાઉન આગની  ઝપેટમાં આવી ગહયા હતા  અને આ  ઘટના માટે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક માહિતી અનુસાર અલગ અલગ ભંગારના ગોડાઉનમાં વાપી તેમજ આજુબાજુના વિસ્તારની GIDCનું કેમિકલ વેસ્ટ મટિરિયલ તેમજ પ્લાસ્ટિક મટિરિયલ હોવાને કારણે આગ વધુ પ્રસરી છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Follow Us
અમદાવાદમાં ભાજપની લોકતંત્ર બચાવો પદયાત્રા, મુખ્યપ્રધાન પટેલ જોડાયા
અમદાવાદમાં ભાજપની લોકતંત્ર બચાવો પદયાત્રા, મુખ્યપ્રધાન પટેલ જોડાયા
સરદાર સરોવર પ્રોજેક્ટ: 4 રાજ્યો વચ્ચે નાણાકીય મુદ્દા ઉકેલાયા
સરદાર સરોવર પ્રોજેક્ટ: 4 રાજ્યો વચ્ચે નાણાકીય મુદ્દા ઉકેલાયા
ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો
ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો
ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી
કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત
કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત
વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !
વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !
સિમેન્ટ ચોરી કેસમાં 27 વર્ષથી પોલીસને થાપ આપતો આરોપી નાગપુરથી ઝડપાયો
સિમેન્ટ ચોરી કેસમાં 27 વર્ષથી પોલીસને થાપ આપતો આરોપી નાગપુરથી ઝડપાયો
રાજકોટમાં બેફામ સ્ટંટબાજી, યુવાનોએ રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા
રાજકોટમાં બેફામ સ્ટંટબાજી, યુવાનોએ રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા
વડોદરામાં દિવાળી પહેલા વિદેશી દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું
વડોદરામાં દિવાળી પહેલા વિદેશી દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું
Breaking News : પોલીસે 260 સ્થળો પર પાડ્યા દરોડા
Breaking News : પોલીસે 260 સ્થળો પર પાડ્યા દરોડા
g clip-path="url(#clip0_868_265)">