AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદના મોરૈયા ગામે રંગ બનાવતી ફેક્ટરીમાં આગ, ધુમાડાના ગોટેગોટા ઉડ્યા

અમદાવાદ-બાવળા હાઇવે પર આવેલી ESDEE PAINT કંપનીમાં લાગેલી આગને કારણે વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Breaking News : અમદાવાદના મોરૈયા ગામે રંગ બનાવતી ફેક્ટરીમાં આગ, ધુમાડાના ગોટેગોટા ઉડ્યા
ahmedabad fire
| Updated on: May 19, 2026 | 2:48 PM
Share

અમદાવાદ જિલ્લાના મોરૈયા ગામ નજીક આવેલી રંગ બનાવતી ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. અમદાવાદ-બાવળા હાઇવે પર આવેલી ESDEE PAINT કંપનીમાં લાગેલી આગને કારણે વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા જ ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા.

ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગી

ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર કર્મચારીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આગ વધુ ફેલાય નહીં તે માટે આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરવામાં આવી છે.

જ્વલનશીલ પદાર્થોએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ

પ્રાથમિક માહિતી મુજબ, ફેક્ટરીમાં પેઇન્ટ અને કેમિકલ જેવા જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે હજુ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.

સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ

ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Breaking News : સુરતમાં અનોખી ગફલત ! જમીન દલાલ ભૂલથી બીજા વ્યક્તિની ટુ વ્હીલરમાં મુકી આવ્યા 1.16 લાખ રૂપિયા-Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકો ગંભીર રીતે ઘાયલ
ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકો ગંભીર રીતે ઘાયલ
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
g clip-path="url(#clip0_868_265)">