AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! ઝાયડસ, ઉદ્દગમ અને DPS બોપલને આવ્યો ધમકીભર્યો ઈ-મેલ

અમદાવાદમાં અનેક શાળાઓને બોમ્બની ધમકીભર્યો ઈમેલ મળતાં તંત્ર દોડતું થયું છે. વેજલપુરની ઝાયડસ સ્કૂલ ઉપરાંત થલતેજની ઉદ્દગમ સ્કૂલ અને DPS બોપલને પણ ધમકીભર્યા ઈમેલ મળ્યા હોવાનું સામે આવ્યું છે. શાળાનું ઈમેલ ખોલતા તેમાં બોમ્બની ધમકી આપવામાં આવી હતી.

Breaking News : અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! ઝાયડસ, ઉદ્દગમ અને DPS બોપલને આવ્યો ધમકીભર્યો ઈ-મેલ
Bomb threats
| Updated on: Sep 10, 2026 | 11:32 AM
Share

અમદાવાદમાં ફરી એક વખત સ્કૂલોને બોમ્બની ધમકીભર્યો ઈમેલ મળતાં તંત્ર દોડતું થયું છે. વેજલપુરની ઝાયડસ સ્કૂલ ઉપરાંત થલતેજની ઉદ્દગમ સ્કૂલ અને DPS બોપલને પણ ધમકીભર્યા ઈમેલ મળ્યા હોવાનું સામે આવ્યું છે. શાળાનું ઈમેલ ખોલતા તેમાં બોમ્બની ધમકી આપવામાં આવી હતી.

ઝાયડસ, ઉદ્દગમ અને DPS બોપલને મળી ધમકી

અમદાવાદની શાળાઓને અગાઉ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા. જોકે હવે ઘણા સમય બાદ ફરી ધમકી મળતા ચકચાર મચી છે. વેજલપુરની ઝાયડસ સ્કૂલ, થલતેજની ઉદ્દગમ સ્કૂલ અને DPS બોપલને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હોવાનું સામે આવ્યું છે. શાળાનું ઈ-મેલ ખોલતાં તેમાં બોમ્બની ધમકી આપવામાં આવી હતી.

અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ઘટનાની જાણ થતાં વેજલપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળા ખાલી કરાવવા માટે સૂચના આપવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને ધમકીભર્યો ઈમેલ ક્યાંથી મોકલવામાં આવ્યો તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

બોમ્બ સ્કવોડ અને ફાયર વિભાગની ટીમ દોડતી થઈ

દરમિયાન બોમ્બ સ્કવોડ અને ફાયર વિભાગની ટીમોને પણ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. ટીમો દ્વારા શાળાના પરિસરમાં તપાસ હાથ ધરવામાં આવશે. એકસાથે અનેક શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળતાં વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. પોલીસ દ્વારા તપાસ બાદ જ ધમકીમાં કેટલી હકીકત છે તે સ્પષ્ટ થશે.

વાલીઓ ચિંતામાં

એકસાથે અનેક શાળાઓને ધમકીભર્યા ઈ-મેલ મળતાં વાલીઓમાં પણ ચિંતા ફેલાઈ છે. હાલ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આ ધમકીમાં કેટલી હકીકત છે તે સ્પષ્ટ થશે.

Breaking News: ખાદ્યતેલના ભાવમાં ભડકો, સિંગતેલના ડબ્બામાં રૂ.50નો વધારો, કપાસિયા તેલના ભાવ પણ વધ્યા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">