Breaking News : અમદાવાદ સાયબર ક્રાઈમે મહારાષ્ટ્રના ભિવંડીમાંથી નકલી ટેલિકોમ એક્સચેન્જ ઝડપ્યું

અમદાવાદ સાયબર ક્રાઈમે મહારાષ્ટ્રના ભિવંડીમાંથી નકલી ટેલિકોમ એક્સચેન્જ ઝડપ્યું છે.

Breaking News : અમદાવાદ સાયબર ક્રાઈમે મહારાષ્ટ્રના ભિવંડીમાંથી નકલી ટેલિકોમ એક્સચેન્જ ઝડપ્યું
Duplicate Telecom Exchange
Follow Us:
| Updated on: Jun 02, 2023 | 8:54 AM

અમદાવાદ સાયબર ક્રાઈમે મહારાષ્ટ્રના ભિવંડીમાંથી નકલી ટેલિકોમ એક્સચેન્જ ઝડપ્યું છે.3 સીમ બોક્સ સાથે બે આરોપી મશીર ખાન અને મહોમ્મદ શાહિદની ધરપકડ કરી છે..,, આ ઝડપાયેલા શખ્સો આતંકી પ્રવૃત્તિના ઈરાદે પ્રિ રેકોર્ડ મેસેજ મોકલવા સીમ બોક્સનો ઉપયોગ કરતા હતા..,, ખાલિસ્તાન આતંકવાદીની સીમ બોક્ષ મારફતે ઓડિયો ક્લિપ મોકલી હતી..,, આ પૂર્વે પણ સાયબર ક્રાઈમ બ્રાંચે 15 સીમ બોક્ષ સાથે 3 આરોપી ધરપકડ કરી હતી.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

g clip-path="url(#clip0_868_265)">