AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Botad Auction Today : બોટાદના પાડિયાદ રોડ પર ખૂબ જ સસ્તા ભાવે પ્લોટ ખરીદવાની તક,આ તારીખે કરવામાં આવશે ઇ-હરાજી

ગુજરાતના (Gujarat) બોટાદમાં પાડિયાદ રોડ પર બેંક ઓફ બરોડા(Bank of Baroda) દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. પાડિયાદ રોડ પર આવેલી સ્થાવર મિલકત એટલે કે પ્લોટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 316.80 ચોરસ મીટર છે.

Botad Auction Today : બોટાદના પાડિયાદ રોડ પર ખૂબ જ સસ્તા ભાવે પ્લોટ ખરીદવાની તક,આ તારીખે કરવામાં આવશે ઇ-હરાજી
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2023 | 1:51 PM
Share

Botad : ગુજરાતના (Gujarat) બોટાદમાં પાડિયાદ રોડ પર બેંક ઓફ બરોડા(Bank of Baroda) દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. પાડિયાદ રોડ પર આવેલી સ્થાવર મિલકત એટલે કે પ્લોટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 316.80 ચોરસ મીટર છે.

આ પણ વાંચો- Kheda Auction Today : ખેડા જિલ્લાના માંજીપુરામાં ખૂબ જ ઓછી કિંમતમાં મળી શકશે વિશાળ ઘર, જાણો શું છે કિંમત

તેની રિઝર્વ કિંમત 11,18,970 રુપિયા રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 1,11,897 રુપિયા રાખવામાં આવી છે. તેની બીડ વૃદ્ધિની રકમ 20 હજાર રુપિયા છે. તો ઇ-હરાજીની તારીખ 30 ઓક્ટોબર 2023, સોમવારે બપોરે 2 વાગ્યાથી સાંજે 6 કલાક સુધીની રાખવામાં આવી છે.

Auction today  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">