Botad : સબજેલમાં એક આરોપીનું મોત, હદય રોગના હુમલામાં મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન

|

Jun 09, 2022 | 2:08 PM

Gadhada : મારામારી સહિતના ગુનામાં આ આરોપી જેલમાં બંધ હતો. હદય રોગના હુમલામાં મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવમાં આવી રહ્યું છે.

Botad : સબજેલમાં એક આરોપીનું મોત, હદય રોગના હુમલામાં મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન
Gadhada Primary Health Center

Follow us on

Botad News : બોટાદ (Botad) જિલ્લામાં ગઢડા સબજેલમાં (Gadhada Subjail) આરોપીનું મોત થયુ હોવાના સમચાર મળી રહ્યા છે. મારામારી સહિતના ગુનામાં આરોપી જેલમાં બંધ હતો. હદય રોગના હુમલામાં મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવમાં આવી રહ્યું છે. જો કે પોસ્ટ મોર્ટમ (post moterm) બાદ મોતનું કારણ સામે આવશે.

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

અગાઉ પણ બોટાદ સબ જેલ ચર્ચામાં આવી હતી

આ અગાઉ પણ બોટાદ સબ જેલ ચર્ચામાં આવી ચૂકી છે. ગેરકાયદેસર પ્રવેશ કરી કેદીઓને મળવા આવેલા બે ઈસમો પાસેથી મોબાઈલ ફોન અને બે કેદીઓ પાસેથી તમાકુ, બીડી અને રોકડ રકમ પોલીસે જપ્ત કરી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ પોલીસ સ્ટેશન (Botad Police Station) સ્ટાફના વાય.એ.ઝાલા, રાજુભાઈ જાદવ પોલીસ સ્ટેશનમાં હાજર હતા તે દરમિયાન બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા બોટાદ સબ જેલમાં સરપ્રાઈઝ વિઝીટ કરતા જેલમાં કુલ 6 આરોપીઓ હતા.

Next Article