Gujarat માં ભાજપે શરૂ કરી સંગઠન પુન: ગઠનની કવાયત, ડોકટર સેલના સભ્યોની નિમણૂક, કિસાન મોરચાના પ્રભારી પણ નિમાયા

જેમાં પ્રદેશ ભાજપ દ્વારા મહિમા મોરચાના નવા માળખાની જાહેરાત બાદ હવે ડોકટર સેલના ઝોનવાઇસ સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં માળખાને વધુ મજબૂત બનાવવા માટે કિસાન મોરચા દ્વારા પણ જિલ્લા વાર પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે.

Gujarat માં ભાજપે શરૂ કરી સંગઠન પુન: ગઠનની કવાયત, ડોકટર સેલના સભ્યોની  નિમણૂક, કિસાન મોરચાના પ્રભારી પણ નિમાયા
Gujarat BJP Office Kamalam (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 6:12 PM

ગુજરાત(Gujarat )માં  આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે જ ભાજપે(BJP) સંગઠન પુન: ગઠનની કામગીરી હાથ ધરી છે. જેમાં પ્રદેશ ભાજપ દ્વારા મહિમા મોરચાના નવા માળખાની જાહેરાત બાદ હવે ડોકટર સેલના ઝોનવાઇસ સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં માળખાને વધુ મજબૂત બનાવવા માટે કિસાન મોરચા દ્વારા પણ જિલ્લા વાર પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે.

આ ઉપરાંત હવે ભાજપ પોતાની આગામી રણનીતિ મુજબ વિવિધ મોરચાના સેલના સભ્યોને વધુ એક્ટિવ થવા અને અનેક કાર્યક્રમો આપવા માટેનું આયોજન કરી રહ્યું છે. જેના લીધે સીધી રીતે પ્રજા સાથે જોડાય શકાય અને રાજ્યની ભાજપ સરકારની વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવામાં સરળતા રહે.

જેમાં પ્રદેશ ભાજપ દ્વારા ડોકટર સેલના હોદ્દેદારોના નામો તથા કિસાન મોરચાના પ્રભારીઓની યાદી જાહેર કરી છે. જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા પ્રદેશ ચિકિત્સા ( મેડિકલ ) સેલના પ્રદેશ સભ્યોના નામોની ઝોનવાર યાદી જાહેર કરવામાં આવી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

દક્ષિણ ઝોન

ડો. ધીરેન પટેલ ( સુરત ) ડો. પ્રિતિબેન સોંલકી ( સુરત જિલ્લો ) ડો. બિમલભાઇ પટેલ ( વલસાડ ) ડો. આકાશ વાઘાણી ( સુરત )

મધ્ય ઝોન

ડો. મિતેશભાઇ શાહ ( વડોદરા ) ડો. રાજેન્દ્ર ત્રિવેદી ( આણંદ ) ડો. મોહનસીંગ રાજપૂત ( વડોદરા) ડો. પિનાકીન એસ. પટેલ ( મહીસાગર )

ઉત્તર ઝોન

ડો. અનિલભાઇ પટેલ ( મહેસાણા ) ડો. કિરણભાઇ પટેલ ( અમદાવાદ ) ડો. નિપુલભાઇ સાલ્વી ( પાટણ ) ડો. હસમુખભાઇ વૈદ્ય ( કર્ણાવતી )

સૌરાષ્ટ્ર ઝોન

ડો. અમિતભાઇ હાપાણી ( રાજકોટ ) ડો. પરેશભાઇ સોંલકી ( ભાવનગર ) ડો. અતુલભાઇ વેકરિયા ( જામનગર શહેર ) ડો. ચેતનભાઇ અધેરા ( મોરબી ) ની નિમણૂક કરવામાં આવી છે.

જ્યારે આ આ ઉપરાંત પ્રદેશ કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેષભાઇ પટેલ પ્રદેશ મોરચાના જીલ્લા/મહાનગરના પ્રભારીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 50 લોકોની જાહેર કરાયેલી યાદીમાં ડાંગ, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, છોટા ઉદેપુર, ગીર સોમનાથ, ભાવનગર શહેર, ગાંધીનગર શહેરમાં બે – બે પ્રભારીના નામો જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના 31 જિલ્લા/ મહાનગરમાં એક-એક પ્રભારીના નામો જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે દાહોદ જિલ્લામાં ત્રણ પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે.

આ પણ  વાંચો :  Tokyo Olympics માં મેડલ મેળવનારાઓ થઇ જશે માલામાલ, ભારતીય રેલવે આપશે કરોડો રૂપિયા

આ પણ  વાંચો : પશુપાલકો જો આ ખાસ જાતિની ગાયનું પાલન કરશે તો દૂધ ઉત્પાદનમાં વધારો થશે અને મળશે આર્થિક લાભ

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">