Bharuch : હિટ એન્ડ રન સહીત અકસ્માતની ત્રણ ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા, અંકલેશ્વરમાં એસટી બસ અને ટેમ્પો ટકરાયા

જંબુસરમાં 19 વર્ષીય યુવાનનું અક્સમાતમાં મોત નીપજ્યું હતું. જંબુસર તાલુકાના ડાભા ગામમાં ઇંટોના ભઠ્ઠામાં અકસ્માતમાં શ્રમજીવીનું મોત નીપજ્યું હતું. ભઠ્ઠામાં કામ કરતી વેળા ટ્રેકટરના ચાલકને સાગર બામણીયા નજીક હોવાનો અંદાજ ન રહેતા ટ્રેકટરના પૈડાં તળે કચડાઈ જવાથી 19 વર્ષીય સાગર હિંમત બામણીયાનુ મૃત્યુ થયું હતું.

Bharuch : હિટ એન્ડ રન સહીત અકસ્માતની ત્રણ ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા, અંકલેશ્વરમાં એસટી બસ અને ટેમ્પો ટકરાયા
ST bus and tempo collide in Ankleshwar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2023 | 9:33 AM

ભરૂચ જિલ્લામાં અકસ્માતની ત્રણ ઘટનાઓ નોંધાવા પામી છે જેમાં 2 લોકોના મૃત્યુ નિપજ્યા છે. આ ઘટનાઓમાં એક 19 વર્ષીય યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. બનાવ સંદર્ભે જંબુસરની વેડચ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો બીજી તરફ અંકલેશ્વરમાં ટેમ્પો અને એસટી બસ વચ્ચે પણ અકસ્માતની ઘટના નોંધાઈ છે. ઉલ્લેખનીય છે ગતરાતે ભરૂચ શહેરના શ્રવણ ચોકડી પાસે આવેલાં પેટ્રોલપંપ પાસે હિટ એન્ડ રન ઘટના સામે આવી છે. એક રાહદારી મહિલાને અજાણ્યા વાહને ટક્કર મારતાં તેનું પણ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ સંદર્ભે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વરમાં એસટી બસ અને ટેમ્પો વચ્ચે ટક્કર

અંકલેશ્વર એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત છે. દેશના સુધી મોટા કેમિકલ ક્લસ્ટર હોવાના કારણે અહીં સેંકડો ઉદ્યોગો રાત દિવસ ધમધમે છે. જીઆઈડીસીના કારણે અહીં વાહનોની અવર-જ્વર પણ વધુ રહે છે. જીઆઈડીસીના પ્રવેશદ્વાર સમાન વાલિયા ચોકડી વિસ્તારમાં ફ્લાયઓવર હોવા છતાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી રહે છે. આજે સવારે નેશનલ હાઇવે 48 ઉપર વાલિયા ચોકડી નજીક એસટી બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માતની ઘટના નોંધાઈ હતી. અંકલેશ્વર થી બેડવાણ તરફ જી રહેલી એસટી બસનો ટેમ્પો સાથે અકસ્માત સર્જાયો હતો. ફ્લાયઓવર નીચે ચાર રસ્તા ઉપર રોડ ક્રોસ કરતી વખતે બે વાહનો વચ્ચે ટક્કર થી હતી. સદનશીબેઘટનામાં બસમાં સવાર તમામ મુસાફર સલામત રહ્યા હતા. બનાવની અંકલેશ્વર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતની બે અલગ – અલગ ઘટનાઓમાં 2 લોકોના મોત

જંબુસરમાં 19 વર્ષીય યુવાનનું અક્સમાતમાં મોત નીપજ્યું હતું. જંબુસર તાલુકાના ડાભા ગામમાં ઇંટોના ભઠ્ઠામાં અકસ્માતમાં શ્રમજીવીનું મોત નીપજ્યું હતું. ભઠ્ઠામાં કામ કરતી વેળા ટ્રેકટરના ચાલકને સાગર બામણીયા નજીક હોવાનો અંદાજ ન રહેતા ટ્રેકટરના પૈડાં તળે કચડાઈ જવાથી 19 વર્ષીય સાગર હિંમત બામણીયાનુ મૃત્યુ થયું હતું. મૃતદેહને પીએમ અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનવની વેડચ પોલીસે ઘટનાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

અકસ્માતની અન્ય એક ઘટનામાં શ્રવણ ચોકડી નજીક આવેલાં પેટ્રોલપંપ પાસે એક મહિલા પસાર થઇ રહી હતી ત્યારે અજાણ્યા વાહન ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી મહિલાને અડફેટમાં લઈ ફરાર થી ગયો હતો. હિટ એન્ડ રણની આ ઘટનામાં ઈજાગ્રસ્ત મહિલાનું ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યું હતું. એક્સિડન્ટ ઝોન તરીકે બદનામ આ માર્ગ ઉપર અકસ્માતમાં મૃત્યુની વધુ એક ઘટનાથી લોકો એકઠા થઈ ગયા હતા.

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
'એક હે તો સેફ હે' દેશનો મહામંત્ર બન્યો- PM મોદી
'એક હે તો સેફ હે' દેશનો મહામંત્ર બન્યો- PM મોદી
g clip-path="url(#clip0_868_265)">