ભરૂચના વાલિયામાં આખલાનું તોફાન, રાહદારીને લીધો અડફેટે
ભરૂચના વાલિયામાં આખલાના આતંકથી લોકો પરેશાન થયા. એક આખલાએ રાહદારીને ફંગોળી દેતા રાહદારી ઈજાગ્રસ્ત થયો છે. શહેરમાં અનેક વખત નાગરિકો આખલાઓના હુમલાનો ભોગ બને છે. આ તોફાની આખલાએ અનેક વાહનોમાં પણ તોડફોડ કરી હતી. અને, આખલાના આંતકના આ દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. તો જુઓ આખલાના તોફાનના દ્રશ્યો. Web Stories View more ડાઉન […]
ભરૂચના વાલિયામાં આખલાના આતંકથી લોકો પરેશાન થયા. એક આખલાએ રાહદારીને ફંગોળી દેતા રાહદારી ઈજાગ્રસ્ત થયો છે. શહેરમાં અનેક વખત નાગરિકો આખલાઓના હુમલાનો ભોગ બને છે. આ તોફાની આખલાએ અનેક વાહનોમાં પણ તોડફોડ કરી હતી. અને, આખલાના આંતકના આ દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. તો જુઓ આખલાના તોફાનના દ્રશ્યો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો