ભરૂચમાં ધીમા પવન સાથે વરસાદ શરૂ, શહેરમાં સવારથી વરસાદી માહોલ જામ્યો, જુઓ VIDEO
ભરૂચ શહેરમાં વિરામ બાદ ફરી મેઘ મહેર શરૂ થઈ છે. શહેરમાં ધીમા પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી પણ ભરાયા છે. બીજી તરફ વિરામ બાદ વરસાદ થતાં લોકોમાં પણ આંનદ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો: VIDEO: મુંબઈમાં ચાર માળની ઈમારત ધરાશાયી, 40થી 50 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની […]
ભરૂચ શહેરમાં વિરામ બાદ ફરી મેઘ મહેર શરૂ થઈ છે. શહેરમાં ધીમા પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી પણ ભરાયા છે. બીજી તરફ વિરામ બાદ વરસાદ થતાં લોકોમાં પણ આંનદ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: VIDEO: મુંબઈમાં ચાર માળની ઈમારત ધરાશાયી, 40થી 50 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો