ભારત બંધને પગલે સુરતમાં કોંગ્રેસના મહિલા કાર્યકરોની અટકાયત, મહિલા કાર્યકરો બંધ કરવા નીકળતા પોલીસે કરી અટક

|

Dec 08, 2020 | 10:58 AM

ભારત બંધના એલાનની ગુજરાતમાં ખાસ કોઇ અસર જોવા મળતી નથી. સુરતમાં કોંગ્રેસના કાર્યકરો બંધને સફળ બનાવવા નીકળી પડયા હતા. જેથી સુરત પોલીસે કોંગ્રેસની કેટલીક મહિલા કાર્યકરોની અટક કરી હતી. નોંધનીય છેકે પ્રદેશ કોંગ્રેસ દ્વારા બંધ શાંતિપૂર્ણ રાખવા અપીલ કરી હતી.   Web Stories View more પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા એલિસ […]

ભારત બંધને પગલે સુરતમાં કોંગ્રેસના મહિલા કાર્યકરોની અટકાયત, મહિલા કાર્યકરો બંધ કરવા નીકળતા પોલીસે કરી અટક

Follow us on

ભારત બંધના એલાનની ગુજરાતમાં ખાસ કોઇ અસર જોવા મળતી નથી. સુરતમાં કોંગ્રેસના કાર્યકરો બંધને સફળ બનાવવા નીકળી પડયા હતા. જેથી સુરત પોલીસે કોંગ્રેસની કેટલીક મહિલા કાર્યકરોની અટક કરી હતી. નોંધનીય છેકે પ્રદેશ કોંગ્રેસ દ્વારા બંધ શાંતિપૂર્ણ રાખવા અપીલ કરી હતી.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article