AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાને કારણે ભાદરવી પૂનમે અંબાજી મંદિર બંધ, વિશ્વ કલ્યાણઅર્થે યોજાયો સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ

ભાદરવી પુનમે અંબાજીમાં હજારોની મેદની ઉમટતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે લાગુ પાડેલી ગાઈડલાઈનને કારણે અંબાજી મંદિર બંધ છે. અંબાજી મંદિરના યજ્ઞશાળામાં આજે સવારે મા અંબાનો યજ્ઞ કરવામાં આવ્યો હતો. અંબાજીના ચાચર ચોકમાં મંદિરના પુજારીઓ અને કર્મચારીઓ સિવાય અન્ય કોઈ જ ઉપસ્થિત નહોતું. વહેલી સવારે વિશ્વ કલ્યાણઅર્થે સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. […]

કોરોનાને કારણે ભાદરવી પૂનમે અંબાજી મંદિર બંધ, વિશ્વ કલ્યાણઅર્થે યોજાયો સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ
| Updated on: Sep 19, 2020 | 2:53 PM
Share

ભાદરવી પુનમે અંબાજીમાં હજારોની મેદની ઉમટતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે લાગુ પાડેલી ગાઈડલાઈનને કારણે અંબાજી મંદિર બંધ છે. અંબાજી મંદિરના યજ્ઞશાળામાં આજે સવારે મા અંબાનો યજ્ઞ કરવામાં આવ્યો હતો. અંબાજીના ચાચર ચોકમાં મંદિરના પુજારીઓ અને કર્મચારીઓ સિવાય અન્ય કોઈ જ ઉપસ્થિત નહોતું. વહેલી સવારે વિશ્વ કલ્યાણઅર્થે સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. અંબાજીની યજ્ઞશાળામાં આહુતી આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃનર્મદાના નીરની સાથે ભરૂચ અને ઝધડીયામાં ઘસી આવ્યા મગર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">