સુરત અગ્નિકાંડ બાદ મોડે-મોડે જાગ્યું તંત્ર, 9 કરોડના ખર્ચે જર્મનથી આવેલી TTLનો LIVE DEMOનો VIDEO

સુરતમાં ટ્યુશન ક્લાસમાં અગ્નિકાંડ બાદ આખરે મોડે મોડે તંત્ર જાગ્યું છે. તંત્ર દ્વારા 55 મીટરની ટર્ન ટેબલ લેડર ક્રેન તાત્કાલીક ધોરણે મગાવી લેવામાં આવી છે. 9 કરોડના ખર્ચે તંત્રએ જર્મનીથી ટર્ન ટેબલ લેડર ક્રેન મગાવી હતી. એક વર્ષ અગાઉ આ ઓર્ડર આપવામા આવ્યો હતો. જેના ભાગરૂપે મુંબઈ પોર્ટ પર ટીટીએલ ક્રેન એક સપ્તાહ પહેલા આવી […]

સુરત અગ્નિકાંડ બાદ મોડે-મોડે જાગ્યું તંત્ર, 9 કરોડના ખર્ચે જર્મનથી આવેલી TTLનો LIVE DEMOનો VIDEO
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:08 AM

સુરતમાં ટ્યુશન ક્લાસમાં અગ્નિકાંડ બાદ આખરે મોડે મોડે તંત્ર જાગ્યું છે. તંત્ર દ્વારા 55 મીટરની ટર્ન ટેબલ લેડર ક્રેન તાત્કાલીક ધોરણે મગાવી લેવામાં આવી છે. 9 કરોડના ખર્ચે તંત્રએ જર્મનીથી ટર્ન ટેબલ લેડર ક્રેન મગાવી હતી. એક વર્ષ અગાઉ આ ઓર્ડર આપવામા આવ્યો હતો. જેના ભાગરૂપે મુંબઈ પોર્ટ પર ટીટીએલ ક્રેન એક સપ્તાહ પહેલા આવી ગઈ હતી. જોકે લાંબી પ્રક્રિયાના કારણે હજુ તેને સુરત આવતા એક મહિના જેટલો સમય લાગવાનો હતો.

આ પણ વાંચોઃ સુરતમાં અગ્નિકાંડની તપાસનો રિપોર્ટ મુખ્યપ્રધાનને સોંપાયો, રિપોર્ટમાં થયા આ ચોંકાવનારા ખુલાસા

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પરંતું તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં આગ લાગવાની ઘટનાને જોતા મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક ઓર્ડર કરી ટીટીએલ ગાડી મગાવી લીધી છે. 55 મીટરની ટર્ન ટેબલ લેડર ખાસ હાઈરાઈઝ બિલ્ડિંગો માટે બનાવવામાં આવી છે.. જેમા 16 માળ સુધી સીડી લાંબી થઈ શકે છે. શહેરમાં બની રહેલી હાઈરાઈઝ બિલ્ડિંગોને ધ્યાને લેતા વધુ 12 TTL ક્રેન મગાવવામા આવી છે.

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">