AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: કોટિંગવાળા બિયારણના ફાયદા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   આ પણ વાંચો: Video: કેવી રીતે કરશો દિવેલાની કાળજી અને માવજત કોઇ પણ પાકનાં વાવેતર માટે સૌથી અગત્યની બાબત છે પાકનું બીજ. જો બીજ યોગ્ય ન હોય તો તેના વાવેતર પછી કરેલી તમામ મહેનત અને ખાતરનો ખર્ચો માથે પડે છે. ખેડૂતને […]

Video: કોટિંગવાળા બિયારણના ફાયદા
| Updated on: Jul 01, 2019 | 9:12 AM
Share

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: Video: કેવી રીતે કરશો દિવેલાની કાળજી અને માવજત

કોઇ પણ પાકનાં વાવેતર માટે સૌથી અગત્યની બાબત છે પાકનું બીજ. જો બીજ યોગ્ય ન હોય તો તેના વાવેતર પછી કરેલી તમામ મહેનત અને ખાતરનો ખર્ચો માથે પડે છે. ખેડૂતને ખૂબ જ મોટુ નુકસાન થાય છે. બીજને કારણે નુકસાન ન થાય તે માટે બિયારણને પટ્ટ આપવામાં આવે છે. હવે એડવાન્સ ટેકનોલોજી અપનાવતા ખેડૂતો કોટિંગવાળા બીજ વાપરે છે. તો કેવા હોય છે આ કોટિંગ ધરાવતા બિયારણના ફાયદા તે આપણે જાણીશું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પહેલાનાં સમયમાં ખેડૂત જ્યારે બિયારણ ખરીદે ત્યારે સાથે તેમને એ બિયારણને આપવાના પટ્ટની પડીકી આપવામાં આવતી. ઘણા ખેડૂતો એ પડીકીમાં આપવામાં આવતા રસાયણોનો પટ્ટ આપ્યા વગર જ સીધે સીધુ વાવેતર કરતા. આમ પટ્ટ ન આપ્યો હોય તેવા બિયારણ વાવવાથી બિજને જમીનજન્ય રોગનો સામનો કરવો પડતો હતો. ક્યારેક ખેડૂત ક્યા બિયારણને કઇ વસ્તુનો કેટલો પટ્ટ આપવો તેની માહિતી હોતી નથી. આ સમસ્યાનો હવે મળ્યો છે કાયમી ઉપાય. આ ઉપાય એટલે સિડ્સ કોટીંગ ટેકનોલોજી. આ સિડ્સ કોટિંગ ટેકનોલોજીમાં ખાસ મશીન દ્વારા બિયારણને પેક કરતા પહેલા જરૂરીમાત્રામાં ફંગીસાઇડ્સ અને અન્ય રસાયણોનો પટ્ટ આપવામાં આવે છે. આના કારણે બિયારણને જમીનજન્ય રોગો સામે રક્ષણ મળે છે અને બિજનું અંકુરણ પણ સારૂ થાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">