AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha: ખેલ મહાકુંભમાં ભાગ લેવા 18 ફેબ્રુઆરીથી થશે ઓનલાઇન રજીસ્ટ્રેશન

રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભનું રજીસ્ટ્રેશન તા18-02-2022 થી ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં હાથ ધરવામાં આવેલ છે

Banaskantha: ખેલ મહાકુંભમાં ભાગ લેવા 18 ફેબ્રુઆરીથી થશે ઓનલાઇન રજીસ્ટ્રેશન
ખેલ મહાકુંભમાં ભાગ લેવા 18 ફેબ્રુઆરીથી થશે ઓનલાઇન રજીસ્ટ્રેશન
Kuldeep Parmar
| Edited By: | Updated on: Feb 23, 2022 | 7:09 PM
Share

રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ (Khel Mahakumbh) નું રજીસ્ટ્રેશન તા.18-02-2022 થી ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં હાથ ધરવામાં આવેલ છે.

ખેલ મહાકુંભનો હેતુ સ્પર્ધાના માધ્યમથી રમતગમતનું વાતાવરણ ઉભું થાય, રમતના ખેલાડીઓ રમતક્ષેત્રમાં આગળ આવીને પોતાના ગામ, શહેર, તાલુકા, જિલ્લા અને ગુજરાતને ગૌરવ અપાવવાની દિશામાં પ્રગતિ કરે તેમજ શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાનો ઉમદા આશય છે.

આ ખેલ મહાકુંભમાં બહોળી સંખ્યામાં સ્પર્ધકો ભાગ લે તે હેતુથી પ્રથમ શાળા/ ગ્રામ્ય કક્ષાએ, ત્યારબાદ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને છેલ્લે રાજ્ય કક્ષાએ વિવિધ ૨૯- રમતોનો ૪(ચાર) વયજુથ અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭, ઓપન એઇજ ગૃપ (૧૭ થી ૪૫ વર્ષ સુધી) નો સમાવેશ કરી સ્પર્ધાઓ યોજવામાં આવનાર છે. ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે ઓનલાઇન (Online)  રજીસ્ટ્રેશન કરવા માટેની વેબસાઇટ https://khelmahakumbh.gujarat.gov.in છે.

અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭ તથા ઓપન એઇજ ગૃપ માં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળાઓમાંથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. કોલેજમાં અભ્યાસ કરતાં ખેલાડીઓ તેમની કોલેજ મારફત રજીસ્ટ્રેશન કરી શકશે. અભ્યાસ ન કરતાં હોઇ તેવા ખેલાડીઓ પણ પોતાની ગામની સ્કૂલ/હાઇસ્કૂલ માંથી રજીસ્ટ્રેશન કરાવી શકશે.

આ પણ વાંચો : સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલા તળાવમાં ત્રણ બાળકો ડૂબી ગયાં, બેના મૃતદેહ મળ્યા

આ પણ વાંચો : Black Pepper Tea : કાળા મરીની ચા વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક છે, તેના અન્ય પણ ઘણા છે સ્વાસ્થ્ય લાભો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">