Banaskantha: ખોડા ચેકપોસ્ટ પરથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું, લાખોના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત

Banaskantha: થરાદ ખોડા ચેકપોસ્ટ પરથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે. 24 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 7:33 PM

Drugs In Gujarat: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નશીલા પદાર્થો ઝડપાવાની ઘટનાઓ વધી છે. ત્યારે આજે વધુ એક ઘટના બનાસકાંઠામાં (Banaskantha) સામે આવી છે. જ્યાં થરાદની ખોડા ચેકપોસ્ટ પરથી ડ્રગ્સ ઝડપાયું છે. અહેવાલોનું માનીએ તો બનાસકાંઠામાં ડ્રગ્સનું (Drugs Case) દુષણ વધ્યું છે. ત્યારે થરાદ ખોડા ચેકપોસ્ટ પરથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું હોવાની માહિતી સામે આવી છે.

ચેકપોસ્ટ પરથી 24 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે મળેલી માહિતી અનુસાર આ ડ્રગ્સ લાખોની કિંમતનું કહેવામાં આવી રહ્યું છે. 2 લાખ 44 હજારના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે. તો થરાદ પોલીસે NDPS એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આ પ્રથમવાર નથી ક જ્યારે થરાદની ખોડા ચેકપોસ્ટ પરથી ડ્રગ્સ ઝડપાયું હોય. અગાઉ પણ ઘણીવાર આવા અહેવાલ સામે આવ્યા છે. તો 1 નવેમ્બરના રોજ થરાદની ખોડા ચેકપોસ્ટ પરથી 1 કિલો 200 ગ્રામ અફીણ ઝડપાયું હતું. થરાદ પોલીસે બે શખ્સોને અફીણ સાથે ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ અફીણ લઈને ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા હતા.

 

આ પણ વાંચો: Rajkot: એરપોર્ટ પર કોરોના ચેકિંગના કડવા અનુભવ બાદ સાંસદ રામ મોકરિયાની સિવિલ મુલાકાત, જાણો વિગત

આ પણ વાંચો: Vadodara: સુરસાગરમાં બોટિંગ સેવા શરૂ કરવાની તૈયારી, ‘જાગૃત નાગરિક’ સંસ્થાએ 1993ની ઘટના ટાંકીને કર્યો વિરોધ

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">