અરબી સમુદ્રમાં સર્જાયેલ લો-પ્રેશરના કારણે દરિયામાં કરંટ, ગીર સોમનાથમાં ભય સૂચક સિગ્નલ 3 લગાવવામાં આવ્યું

અરબી સમુદ્રમાં સર્જાયેલ વેલમાર્ક લો-પ્રેશરના કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો છે. ભારે કરંટના પગલે ગીર સોમનાથમાં ભય સૂચક સિગ્નલ 3 લગાવવામાં આવ્યું છે. દરિયામાં ભારે ઉછળતા મોજાના કારણે માછીમારોની બોટ પણ પાછી ફરી રહી છે. સમુદ્રી સંકટને જોતા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.   રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE […]

અરબી સમુદ્રમાં સર્જાયેલ લો-પ્રેશરના કારણે દરિયામાં કરંટ, ગીર સોમનાથમાં ભય સૂચક સિગ્નલ 3 લગાવવામાં આવ્યું
Niyati Trivedi

| Edited By: Bhavesh Bhatti

Oct 17, 2020 | 7:50 PM

અરબી સમુદ્રમાં સર્જાયેલ વેલમાર્ક લો-પ્રેશરના કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો છે. ભારે કરંટના પગલે ગીર સોમનાથમાં ભય સૂચક સિગ્નલ 3 લગાવવામાં આવ્યું છે. દરિયામાં ભારે ઉછળતા મોજાના કારણે માછીમારોની બોટ પણ પાછી ફરી રહી છે. સમુદ્રી સંકટને જોતા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati