Aravalli: મેઘરજના વૈડી જળાશયમાંથી ત્રણ અજાણ્યા બાળકોના મળ્યા મૃતદેહ
જળાશયમાંથી મળેલા 3 બાળકોના મૃતદેહોના વાલી વારસ વિશે જાણી શકાયું નથી. તેમજ આ બાળકોનું મૃત્યુ કઈ રીતે થયું છે તે બાબતે પણ પોલીસ ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે.
Aravalli: મેઘરજના વૈડી જળાશયમાંથી ત્રણ અજાણ્યા બાળકોના મૃતદેહ મળ્યા છે. ઘટનાની જાણ થતા ઇસરી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બાળકોના વારસદાર માટેની પોલિસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે. જળાશયમાંથી મળેલા 3 બાળકોના મૃતદેહોના વાલી વારસ વિશે જાણી શકાયું નથી. તેમજ આ બાળકોનું મૃત્યુ કઈ રીતે થયું છે તે બાબતે પણ પોલીસ ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે.
(આ સમાચારને વધુ વિગતો સાથે અપડેટ કરી રહ્યા છીએ )
Latest Videos
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
