AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોકગાયક કીર્તિદાન ગઢવી વિરૂદ્ધ પાટણ પોલીસ મથકમાં અરજી, પાવાગઢ ખાતે યોજાયેલા ડાયરાથી જાગ્યો વિવાદ

લોકગાયક કીર્તિદાન ગઢવી વિરૂદ્ધ પાટણ બી.ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાઈ છે. પાવાગઢ ખાતે યોજાયેલા એક ડાયરામાં નાયક ભોજક સમાજની લાગણી દુભાય તેવા શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હોવાનો આરોપ લાગ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો બાદ, ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. નાયક ભોજક સમાજના અગ્રણીઓની માગ છે કે, જ્યાં સુધી કિર્તીદાન ગઢવી માફી […]

લોકગાયક કીર્તિદાન ગઢવી વિરૂદ્ધ પાટણ પોલીસ મથકમાં અરજી, પાવાગઢ ખાતે યોજાયેલા ડાયરાથી જાગ્યો વિવાદ
| Updated on: Jan 03, 2020 | 2:51 PM
Share

લોકગાયક કીર્તિદાન ગઢવી વિરૂદ્ધ પાટણ બી.ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાઈ છે. પાવાગઢ ખાતે યોજાયેલા એક ડાયરામાં નાયક ભોજક સમાજની લાગણી દુભાય તેવા શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હોવાનો આરોપ લાગ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો બાદ, ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. નાયક ભોજક સમાજના અગ્રણીઓની માગ છે કે, જ્યાં સુધી કિર્તીદાન ગઢવી માફી નહી માગે ત્યા સુધી તેઓ વિરોધ પ્રદર્શન કરશે. અને આગામી દિવસોમાં આંદોલન પણ કરશે.

આ પણ વાંચોઃ નિત્યાનંદનો ‘વેક્સિંગ’ પાવર! મંજૂલા શ્રોફે કર્યો બાબાની ત્રીજી આંખની શક્તિઓથી વેક્સિંગ કરવાનો દાવો, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">