AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખમાં બદલાવ બાદ હવે મહિલા કોંગ્રેસના અધ્યક્ષ બદલવાની દિલ્હીમાં કવાયત કેમ તેજ થઇ ?

ગુજરાત મહિલા કોંગ્રેસના હાલના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ કોને પત્ર લખ્યો અને કેવી સલાહ આપવામાં આવી ? વિધાનસભાની ચૂંટણીઓ સુધી તેમને પદ પર ચાલુ રાખવામાં આવે : ગાયત્રીબા વાઘેલા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં પ્રદેશ  પ્રમુખમાં બદલાવ બાદ હવે મહિલા કોંગ્રેસના અધ્યક્ષ બદલવાની દિલ્હીમાં કવાયત કેમ તેજ થઇ ?
Now why is the exercise to change the president of Mahila Congress intensified in Delhi?
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Mar 05, 2022 | 4:20 PM
Share

અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના (Women’s Congress) પ્રમુખ (President )બદલવાની કવાયતથી હાલના ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની (Gayatriba Vaghela) વિનંતી સહ સૂચન

વિધાનસભાની ચૂંટણીઓ સુધી તેમને પદ પર ચાલુ રાખવામાં આવે : ગાયત્રીબા વાઘેલા

ગુજરાત મહિલા કોંગ્રેસના હાલના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ કોને પત્ર લખ્યો અને કેવી સલાહ આપવામાં આવી ?

શ્રી નેતાજી અધ્યક્ષ અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ આદરણીય મેડમ,

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ પદ પર છેલ્લા ત્રણ વર્ષથી કામ કરી રહી છું, આ સમયગાળામાં ગુજરાતમાં ઘણી વિધાનસભાની પેટાચૂંટણીઓ યોજાઈ નગરપાલિકા, મહાનગર પાલિકાની ચૂંટણીઓ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ અને કોરોના મહામારીના સમયને જોતા અને સમય સંજોગો અનુસાર ખૂબ અમે ખૂબ મહેનત કરી ગુજરાત મહિલા કોંગ્રેસની છબી ખૂબ સારી બનાવી છે, ખૂબ મહેનત કરીને સંગઠન ઉભુ કર્યું છે. આ બધી વાતોને ધ્યાનમાં રાખી આ વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણી 2022માં વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થાય ત્યાં સુધી સંગઠનના પ્રમુખપદે મને કામ કરવાનો મોકો આપવા વિનંતી, જો બદલાવ થશે તો તેની અસર ગુજરાતના મહિલા સંગઠન પડશે. અને વિધાનસભાની ચૂંટણી સમયે સંગઠન ઉભુ કરવામાં મુશ્કેલી પડશે તેથી મારી વિનંતી છે. અત્યારે કોઈ પ્રકારનો ગુજરાત મહિલા કોંગ્રેસમાં બદલાવ કરવાનો યોગ્ય સમય નથી. છતાં પણ સંગઠનમાં ફેરફાર કરવા ઈચ્છા રાખો છો તો મારી સાથે મહિલા કોંગ્રેસમાં કામ કરી રહેલી મહિલાઓને પ્રમુખ પદ માટે પ્રાધાન્ય આપવું જોઈએ. એ હિસાબથી હું હાલની મહિલા સંગઠનમાં કામ કરતી મહિલાઓ નામની યાદી મોકલી રહી છું,આ બધી મહિલાઓને બોલાવી એમના ઇન્ટરવ્યુ લઇ એમાંથી પાંચ મહિલાઓ પસંદ કરીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 સુધી રાજ્યના પાંચ ઝોનમાં આ મહિલાઓને કામ કરવાનો મોકો આપવામાં આવે અને તેમની કામગીરી મૂલ્યાંકન કરી જે શ્રેષ્ઠ કામગીરી કરી હોય તે મહિલાને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે નિયુક્ત કરવા વિનંતી.

ગાયત્રીબા વાઘેલાએ મોકલેલા 12 નામોની યાદી

1.વિજ્ઞાત્રી પટેલ-આણંદ

2. કલ્પના જોશી-કચ્છ

3. કામિની સોની-અમદાવાદ શહેર

4. ગીતા પટેલ-માણસા

5. પ્રેમબા હાડા-ગાંધીનગર

6. તૃપ્તિ ઝવેરી-બરોડા

7. આશાબેન દુબે-વલસાડ

8. જેની ઠુંમ્મર- અમરેલી

9. સવિતાબેન શ્રીમાળી- પાટણ

10. મંદાકિની પટેલ- અમદાવાદ

11. કિંજલ પુરોહિત- મહીસાગર

12.હેતા પરીખ- અમદાવાદ

આ પણ વાંચો : ગાંધીનગર : યુક્રેનથી વધુ 137 વિદ્યાર્થીઓ પરત, ગુજરાતના કુલ 750 જેટલા વિદ્યાર્થીઓ પરત ફર્યાઃ જીતુ વાઘાણી

આ પણ વાંચો : Surat: સુરત પોલીસની ડોગ સ્ક્વોડમાં ફરજ બજાવતા ‘પ્રિન્સ’ અને ‘અરુણા’ નિવૃત્ત : સુરત પોલીસે યોજ્યો વિદાય સમારંભ

ચીનની અંદર શું બદલાઈ રહ્યું છે? શી જિનપિંગ પર કેમ વધી રહ્યું છે દબાણ?
ચીનની અંદર શું બદલાઈ રહ્યું છે? શી જિનપિંગ પર કેમ વધી રહ્યું છે દબાણ?
ઘરે બેઠા અપડેટ કરો તમારી આધાર વિગતો
ઘરે બેઠા અપડેટ કરો તમારી આધાર વિગતો
મેવાણીએ પટેલને કહ્યું-તારા જેવા ફુદાનું ચણુંઈ નહીં આવે, Video
મેવાણીએ પટેલને કહ્યું-તારા જેવા ફુદાનું ચણુંઈ નહીં આવે, Video
નાઈઝિરીયન મહિલા પાસેથી સૌથી ઘાતક ડ્રગ્સ ઝડપાયું
નાઈઝિરીયન મહિલા પાસેથી સૌથી ઘાતક ડ્રગ્સ ઝડપાયું
Breaking News : ભાજપના સાંસદ હેમાંગ જોષીનું ચોંકાવનારું નિવેદન
Breaking News : ભાજપના સાંસદ હેમાંગ જોષીનું ચોંકાવનારું નિવેદન
ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે, હવામાન વિભાગે કરી આગાહી
પ્રજાસત્તાક પર્વના દિવસે હર્ષ સંઘવીએ ગુજરાતના વિકાસની દિશા દર્શાવી
પ્રજાસત્તાક પર્વના દિવસે હર્ષ સંઘવીએ ગુજરાતના વિકાસની દિશા દર્શાવી
વાવ-થરાદમાં રાજ્યકક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી
વાવ-થરાદમાં રાજ્યકક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી
નાણાકીય પરિસ્થિતિ સુધરશે, અચાનક તમારા કામની તપાસ થઈ શકે છે
નાણાકીય પરિસ્થિતિ સુધરશે, અચાનક તમારા કામની તપાસ થઈ શકે છે
ખાતામાં હતા માત્ર 102 રૂપિયા, હવે PMO એ કરાવી ફ્લાઈટની ટિકિટ
ખાતામાં હતા માત્ર 102 રૂપિયા, હવે PMO એ કરાવી ફ્લાઈટની ટિકિટ
g clip-path="url(#clip0_868_265)">