આણંદ જિલ્લામાં પણ કોરોનાનો પગપેસારો , આટલા વિસ્તારોને નિયંત્રિત વિસ્‍તાર તરીકે જાહેર કરાયા 

|

Jan 07, 2022 | 7:05 PM

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં આણંદ જિલ્લામાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેના પગલે આણંદ જિલ્લામાં પેટલાદ, વલ્લભ વિધાનગર, કરમસદ અને અનેક ગ્રામીણ વિસ્તારોમાં કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આણંદ જિલ્લામાં પણ કોરોનાનો પગપેસારો , આટલા વિસ્તારોને નિયંત્રિત વિસ્‍તાર તરીકે જાહેર કરાયા 
Anand Corona Update(File Image)

Follow us on

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં આણંદ જિલ્લામાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેના પગલે આણંદ (Anand)નગરપાલિકા સહિત આણંદ અને પેટલાદ(Petlad) તાલુકાના કેટલાંક વિસ્‍તારોને નિયંત્રિત વિસ્‍તાર (Containment Area) તરીકે જાહેર કરાયા  છે . આ વિસ્‍તારમાં અવર-જવર કરવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જેમાં આણંદ નગરપાલિકા હદ વિસ્‍તારમાં આવેલ (૧) સાકારન, ડૉ. કુરિયન એન્‍કલેવ બંગ્‍લોઝ સામે, આણંદ (કુલ-૧ મકાન), (ર) એ/ર, પી.એમ.હાઇટસ, વ્‍યાયામશાળા, સરદાર ગંજ, આણંદ (કુલ-૧ મકાન), (૩) જલારામ કોલોની, સર્વોદય આઇસ્‍ક્રીમ સામે, આણંદ (કુલ-ર મકાન), (૪) ૧૩, મધુરમ વ્‍યાયામશાળા રોડ, આણ;દ (કુલ-૧ મકાન), (૫) ૧૧, અસ્‍તિત્‍વ સોસાયટી, પ્રેરણા બંગલો સામે, ચાવડાપુરા, આણંદ (કુલ-૧ મકાન), (૬) ૧૭, અંકુર સોસાયટી, કલેકટર બંગ્‍લોઝ પાસે, મંગળપુરા, આણંદ (કુલ-૧ મકાન), (૭) જય જલારામ સોસાયટી, મંગળપુરા, આણંદ (કુલ-૧ મકાન), (૮) એ/૩, આગમન સોસાયટી, એંજલ સ્‍કૂલ, આણંદ (કુલ-૧ મકાન),

કરમસદ નગરપાલિકા હદ વિસ્‍તારમાં આવેલ (૧) લાલજીની ખડકી, કરમસદ (કુલ-૧ મકાન), (ર) ડી/૫૦૧, સહજાનંદ સ્‍ટેટસ, કરમસદ (કુલ-૧ મકાન), (૩) રૂપલ બંગ્‍લોઝ, કરમસદ (કુલ-૧ મકાન), (૪) એ/૬૮ નીલકમલ સોસાયટી (કુલ-૧ મકાન), (૫) બી/૭, વૃંદાવન બંગ્‍લોઝ, કરમસદ (કુલ-૧ મકાન), (૬) ૧૦૪ રાધા જયોત, કરમસદ (કુલ-૧ મકાન), (૭) સી/૧૦૬ સાર્વત લેન્‍ડમાર્ક,

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

કરમસદ (કુલ-૧ મકાન), (૮) એસ-૪, આરાધન ફલેટ કરમસદ (કુલ-૧ મકાન), (૯) બી/૨, પુષ્‍પક સોસાયટી, કરમસદ (કુલ-૧ મકાન), (૧૦) શકિત બંગ્‍લોઝ, કરમસદ (કુલ-૧ મકાન), (૧૧) એ/૩૦૨, વિશ્વેશ્વર ફલેટ, ગ્રીન એવન્‍યુ સામે, કરમસદ (કુલ-૧ મકાન), (૧૨) ર, તુલસીવીલા, કરમસદ (કુલ-૧ મકાન), (૧૩) જલારામ ફાર્મ, કરમસદ (કુલ-૧ મકાન), (૧૪) ૯૩, નંદન બાગ, સ્‍વરાજ, કરમસદ (કુલ-૧ મકાન) અને (૧૫) ૪૬, કલ્‍યાણ સોસાયટી, કરમસદ (કુલ-૧ મકાન),

વિદ્યાનગર નગરપાલિકા હદ વિસ્‍તારમાં આવેલ (૧) ૧૭૪, રાધા ક્રિશ્ના બંગ્‍લોઝ, વિદ્યાનગર (કુલ-૧ મકાન), (૨) દીપ હર્ષ બંગ્‍લોઝ, સીતારામ કોમ્‍પલેક્ષ સામે, વિદ્યાનગર (કુલ-૨ મકાન), (૩) એ/૩૦૫, શ્રીરામકુંજ-૧, નાના બજાર, વિદ્યાનગર (કુલ-૧ મકાન),

ઓડ નગરપાલિકા હદ વિસ્‍તારમાં આવેલ (૧) મલાવ ભાગોળ, ઓડ (કુલ-૮ મકાન), (ર) નિજાનંદ ચોક, ઓડ (કુલ-૬ મકાન), કુંજરાવ ગ્રામ પંચાયત હદ વિસતારમાં આવેલ પી.ટી. નિવાસી, કુંજરાવ (કુલ-૧ મકાન), અડાસ ગ્રામ પંચાયત હદ વિસ્‍તારમાં આવેલ લાલાજીની ખડકી, અડાસ (કુલ-૪ મકાન), ચિખોદરા ગ્રામ પંચાયત હદ વિસ્‍તારમાં આવેલ પેટ્રોલ પંપ પાછળ, ચિખોદરા (કુલ-૪ મકાન),

વલસાણ ગ્રામ પંચાયત હદ વિસ્‍તારમાં આવેલ (૧) અંબિકા સોસાયટી, વલાસણ (કુલ-૧ મકાન) અને (ર) સ્‍વામિનારાયણ મંદિર પાસે, વલાસણ (કુલ-૧ મકાન), તથા સંદેસર ગ્રામ પંચાયત હદ વિસ્‍તારમાં આવેલ વોટર ટેન્‍ક પાસે, સંદેસર (કુલ-૧ મકાન) અને પેટલાદ તાલુકાના બાંધણી ગ્રામ પંચાયત હદ વિસ્‍તારમાં આવેલ સ્‍વામિનારાયણ મંદિર પાસે, બાંધણી (કુલ-૭ મકાન) અને સુણાવ ગ્રામ પંચાયત હદ વિસ્‍તારમાં આવેલ નવાપુરા, સુણાવ (કુલ-પ મકાન)ના વિસ્‍તારોને તાત્‍કાલિક અસરથી અમલમાં આવે તે રીતે આદેશ કરવામાં આવ્યો છે.

તા. ૧૯/૦૧/૨૦૨૨ સુધી નિયંત્રિત વિસ્‍તાર (Containment Area) તરીકે જાહેર કરવામાં આવ્‍યા છે.

આ પણ વાંચો : Ahmedabad: DEO કચેરીની તમામ કામગીરી કરાઈ ઓનલાઈન, જોકે શિક્ષણ હજુ ઓફલાઈન

આ પણ વાંચો : AHMEDABAD : ચાંદખેડા પોલીસ ફરી વિવાદમાં, બે સગીરોને એવો ઢોર માર માર્યો કે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા

Published On - 7:04 pm, Fri, 7 January 22

Next Article