કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કચ્છમાં, BSFની વિઝિટર બુકમાં લખ્યું જ્યાં સુધી સીમા પર જવાનો છે ત્યાં સુધી દેશની સુરક્ષાની ચિંતા નથી

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કચ્છમાં BSFના એક્ઝિબિશનની મુલાકાત લઈ જવાનોનું મનોબળ વધાર્યું છે. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી છે અને જિલ્લાના ડેવલોપમેન્ટની ડોક્યુમેન્ટરી પણ નિહાળી. આ અવસરે ગૃહપ્રધાને BSFની કામગીરીનો ચિતાર મેળવી વિઝિટર બુકમાં પોતાનો પ્રતિસાદ જણાવતા લખ્યું કે પુરા દેશને BSFના જવાનો પર ગર્વ છે. જ્યાં સુધી સીમા પર જવાનો તૈનાત છે ત્યાં […]

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કચ્છમાં, BSFની વિઝિટર બુકમાં લખ્યું જ્યાં સુધી સીમા પર જવાનો છે ત્યાં સુધી દેશની સુરક્ષાની ચિંતા નથી
Follow Us:
| Updated on: Nov 12, 2020 | 4:33 PM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કચ્છમાં BSFના એક્ઝિબિશનની મુલાકાત લઈ જવાનોનું મનોબળ વધાર્યું છે. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી છે અને જિલ્લાના ડેવલોપમેન્ટની ડોક્યુમેન્ટરી પણ નિહાળી. આ અવસરે ગૃહપ્રધાને BSFની કામગીરીનો ચિતાર મેળવી વિઝિટર બુકમાં પોતાનો પ્રતિસાદ જણાવતા લખ્યું કે પુરા દેશને BSFના જવાનો પર ગર્વ છે. જ્યાં સુધી સીમા પર જવાનો તૈનાત છે ત્યાં સુધી દેશની સુરક્ષાની તેમને ચિંતા નથી કારણ કે સજાગ પ્રહરી એવા BSFના જવાન દેશ માટે સતત બલિદાન આપવા હરહંમેશ તૈયાર રહે છે. જાહેરમંચ પરથી શાહે કહ્યું કે મા આશાપુરા અને ભગવાન દત્રાત્તેયના આશીર્વાદથી કચ્છની સરહદ સુરક્ષીત છે. આ ઉપરાંત દિવાળીની શુભેચ્છા આપતા શાહે ભુકપંના દિવસો યાદ કર્યા અને કચ્છનું નવું સ્વરૂપ જોઈ આનંદની લાગણી વ્યક્ત કરી.

તો બીજી તરફ ગૃહ પ્રધાને ભુતકાળને વાગળોતા કહ્યું કે, ભુજનું કેન્દ્ર પહેલા ઓફિસરો માટે પનિસમેન્ટ સમાન હતું, જોકે વિકાસ અને પરિવર્તનની હવાથી આજે ભુજની શિકલ બદલાઈ છે ગાંધીનગરમાં ભુજનું પોસ્ટિંગ મેળવવા માટે લાંબી કતાર લાગી છે. તો સરહદની સુરક્ષા મુદ્દે શાહે જાહેર મંચ પરથી ગર્જના કરી, દેશની તમામ સરહદ અને સુરક્ષા મોદી સરકારે મજબૂત કરી હોવાની વાત જનતા સમક્ષ કરી. સરહદી વિસ્તારની મુલાકાતે પહોંચેલા ગૃહપ્રધાન અમિત શાહનો કાર્યક્રમ લંબાયો છે. સાડા પાંચ વાગે અમિત શાહ ભુજ ખાતે ઉચ્ચસ્તરીય બેઠકમાં હાજરી આપશે. સરકારના મંત્રીઓ, BSFના અધિકારીઓ તથા ગુપ્તસર એજન્સીના અધિકારીઓ પણ આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">