VIDEO: દારૂની રેલમછેલ મુદ્દે કોંગ્રેસ ચીફ અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતાં ‘સરકારને હપ્તાખોર ગણાવી’

|

Oct 19, 2020 | 10:37 AM

કચ્છના મુંદ્રામાં લગ્ન પ્રસંગમાં દારૂની રેલમછેલ સામે આવ્યાને હજુ 24 કલાક પણ નથી થયા. ત્યાં સુરતના ડુમ્મસ વિસ્તારમાં આવેલા આશીર્વાદ ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે. ફાર્મ હાઉસ પર ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે રેડ પાડી હતી અને લિપ યર પાર્ટી પર પોલીસે છાપો મારી રંગમાં ભંગ પાડ્યો હતો.   Web Stories View more આજનું […]

VIDEO: દારૂની રેલમછેલ મુદ્દે કોંગ્રેસ ચીફ અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતાં સરકારને હપ્તાખોર ગણાવી

Follow us on

કચ્છના મુંદ્રામાં લગ્ન પ્રસંગમાં દારૂની રેલમછેલ સામે આવ્યાને હજુ 24 કલાક પણ નથી થયા. ત્યાં સુરતના ડુમ્મસ વિસ્તારમાં આવેલા આશીર્વાદ ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે. ફાર્મ હાઉસ પર ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે રેડ પાડી હતી અને લિપ યર પાર્ટી પર પોલીસે છાપો મારી રંગમાં ભંગ પાડ્યો હતો.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ફાર્મ હાઉસ પરથી પોલીસે દારૂની મહેફિલ માણતાં 50થી વધુ નબીરાઓને ઝડપી પાડ્યા છે. લિપ યર પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા નબીરાઓમાં 13 જેટલી યુવતીઓ પણ ઝડપાઈ છે. સાથે જ પોલીસે ફાર્મ હાઉસ પરથી 7 હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો તેમજ 13 જેટલી કાર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે કોંગ્રેસના ચીફ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપ સરકાર પર આક્ષેપ કરતાં અમિત ચાવડાએ સરકારને હપ્તાખોર ગણાવી. ભાજપના શાસકો હપ્તા લેતા હોવાથી દારૂબંધી નથી કરી શકતા, ગુજરાતમાં શાંતિ જળવાય તેવી તેમની ઈચ્છા નથી. મુખ્યપ્રધાન રૂપાણી, ગૃહરાજ્યપ્રધાન અને ભાજપની હપ્તાખોરી જવાબદાર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: સુરતના એક ફાર્મહાઉસમાં પોલીસની રેડ, દારૂની મહેફિલ માણતી મહિલાઓ સહિત 50થી વધુની અટકાયત

Published On - 9:42 am, Sun, 1 March 20

Next Article