અમદાવાદનાં નવા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આજથી ચાર્જ સંભાળ્યો,કહ્યું કે અમદાવાદ શહેર ડ્રગ્સનું હબ બનતું જાય છે તેને અટકાવવા સ્પેશિયલ ડ્રાઇવ યોજીશુ

નવ નિયુક્ત અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે કમિશનર કચેરીએ આજથી ચાર્જ સંભાળી લીધો છે. શાહીબાગ પોલીસ કમિશ્નર ઓફિસ ખાતે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નવા પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવનું સ્વાગત કર્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ જેસીપી અમિત વિશ્વકર્માએ સૌથી પહેલા સ્વાગત કરી આવકાર્યા હતા. તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને તેઓ મળ્યા […]

અમદાવાદનાં નવા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આજથી ચાર્જ સંભાળ્યો,કહ્યું કે અમદાવાદ શહેર ડ્રગ્સનું હબ બનતું જાય છે તેને અટકાવવા સ્પેશિયલ  ડ્રાઇવ યોજીશુ
http://tv9gujarati.in/amdavad-na-nava-…ate-yojisu-drive/ ‎
Follow Us:
| Updated on: Aug 03, 2020 | 9:30 AM

નવ નિયુક્ત અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે કમિશનર કચેરીએ આજથી ચાર્જ સંભાળી લીધો છે. શાહીબાગ પોલીસ કમિશ્નર ઓફિસ ખાતે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નવા પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવનું સ્વાગત કર્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ જેસીપી અમિત વિશ્વકર્માએ સૌથી પહેલા સ્વાગત કરી આવકાર્યા હતા. તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને તેઓ મળ્યા હતા. સંજય શ્રીવાસ્તવ અમદાવાદના 35મા પોલીસ કમિશ્નર તરીકે નીમાયા છે. અમદાવાદ શહેર રાજ્યનું સૌથી મોટું શહેર છે અને શહેરના પોલીસ કમિશ્નરના શિરે અનેક જવાબદારી રહેલી છે. જેથી અનુભવના આધારે સંજય શ્રીવાસ્તવની નિમણૂક કરવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">