AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદની શ્રેય હોસ્પિટલનાં મૃતકોને શ્રધ્ધાંજલિ આપવા ભેગા થયેલા કોંગ્રેસનાં કાર્યકરોની અટકાયત,કાર્યકરો અને પોલીસ વચ્ચે સામાન્ય ઘર્ષણ, કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાથી 8 લોકોના નિપજેલા મોતનાં કેસમાં શહેર કોંગ્રેસ દ્વારા મૃત્યુ પામેલા દર્દીઓને લો ગાર્ડન ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જો કે મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થતા પોલીસ પહોંચી અને કોંગ્રેસનાં કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. મીણબત્તી સળગાવી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હતો જો કે પોલીસે કાર્યક્રમ કરે તે પહેલાં જ કોંગ્રેસના […]

અમદાવાદની શ્રેય હોસ્પિટલનાં મૃતકોને શ્રધ્ધાંજલિ આપવા ભેગા થયેલા કોંગ્રેસનાં કાર્યકરોની અટકાયત,કાર્યકરો અને પોલીસ વચ્ચે સામાન્ય ઘર્ષણ, કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો
http://tv9gujarati.in/amdava-dni-shrey…lisekari-atkayat/
| Updated on: Aug 06, 2020 | 3:54 PM
Share

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાથી 8 લોકોના નિપજેલા મોતનાં કેસમાં શહેર કોંગ્રેસ દ્વારા મૃત્યુ પામેલા દર્દીઓને લો ગાર્ડન ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જો કે મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થતા પોલીસ પહોંચી અને કોંગ્રેસનાં કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. મીણબત્તી સળગાવી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હતો જો કે પોલીસે કાર્યક્રમ કરે તે પહેલાં જ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. અટકાયતનું પગલું ભરવામાં આવતા પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. પોલીસે શહેર પ્રમુખ શશીકાંત પટેલ સહિતના કાર્યકરોની અટકાયત કરી લેતા તેનો સૂત્રોચ્ચાર કરી કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
g clip-path="url(#clip0_868_265)">