મહેસાણા: ઊંઝા APMCમાં કથિત સેસ કૌભાંડનો મામલો, જિલ્લા રજિસ્ટ્રારની ટીમ દ્વારા ચાલી રહી છે તપાસ

|

Sep 20, 2020 | 11:32 AM

ઊંઝા APMCમાં કથિત સેસ કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ તેજ થયો છે. જિલ્લા રજિસ્ટ્રારની ટીમ દ્વારા 35 જેટલા મુદ્દાઓ પર તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત ડિરેકટર્સ અરવિંદ પટેલ અને નરેન્દ્ર પટેલના નિવેદન નોંધી ફરિયાદી સૌમિલ પટેલને હાજર થવા ત્રીજી વખત નોટિસ જાહેર કરાઈ છે. જિલ્લા રજિસ્ટ્રારની ટીમે સેસ રૂમનું કોમ્પ્યુર પણ કબ્જે કર્યું છે અને […]

મહેસાણા: ઊંઝા APMCમાં કથિત સેસ કૌભાંડનો મામલો, જિલ્લા રજિસ્ટ્રારની ટીમ દ્વારા ચાલી રહી છે તપાસ

Follow us on

ઊંઝા APMCમાં કથિત સેસ કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ તેજ થયો છે. જિલ્લા રજિસ્ટ્રારની ટીમ દ્વારા 35 જેટલા મુદ્દાઓ પર તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત ડિરેકટર્સ અરવિંદ પટેલ અને નરેન્દ્ર પટેલના નિવેદન નોંધી ફરિયાદી સૌમિલ પટેલને હાજર થવા ત્રીજી વખત નોટિસ જાહેર કરાઈ છે. જિલ્લા રજિસ્ટ્રારની ટીમે સેસ રૂમનું કોમ્પ્યુર પણ કબ્જે કર્યું છે અને વેપારીઓ પાસે પાછલા ત્રણ વર્ષના હિસાબી રેકોર્ડ પણ મંગાવ્યા છે. અંદાજે 7 થી 10 દિવસમાં સંપુર્ણ તપાસ પૂર્ણ થાય તેવી પ્રબળ શક્યતા હાલ વર્તાઈ રહી છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article