VIDEO: રાજકોટના મલ્હાર મેળામાં રાઈડ્સમાં બેસતા લોકોની સુરક્ષાને લઈ ખાસ ગાઈડ-લાઈન

|

Aug 17, 2019 | 4:32 PM

રાજકોટના મલ્હાર મેળામાં રાઈડ્સ સંચાલકોને રાહત આપવા મામલે જિલ્લા કલેક્ટરે મહત્વપુર્ણ નિવેદન આપ્યું છે. રાહુલ ગુપ્તા સાથે થયેલી ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું કે, સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી સરકારે હાઈ લેવલની ગાઈડલાઈ બનાવી છે. જેની પેટા સમિતિ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા બનાવામાં આવી છે. આ પણ વાંચોઃ VIDEO: વાઘા બોર્ડર પર રિટ્રિટ દરમિયાન પાકિસ્તાની જવાન….અને […]

VIDEO: રાજકોટના મલ્હાર મેળામાં રાઈડ્સમાં બેસતા લોકોની સુરક્ષાને લઈ ખાસ ગાઈડ-લાઈન

Follow us on

રાજકોટના મલ્હાર મેળામાં રાઈડ્સ સંચાલકોને રાહત આપવા મામલે જિલ્લા કલેક્ટરે મહત્વપુર્ણ નિવેદન આપ્યું છે. રાહુલ ગુપ્તા સાથે થયેલી ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું કે, સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી સરકારે હાઈ લેવલની ગાઈડલાઈ બનાવી છે. જેની પેટા સમિતિ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા બનાવામાં આવી છે.

આ પણ વાંચોઃ VIDEO: વાઘા બોર્ડર પર રિટ્રિટ દરમિયાન પાકિસ્તાની જવાન….અને લોકો અચાનક હસી પડ્યા

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ સુરક્ષાના તમામ પેરામીટરની સમીક્ષા બાદ, રાઈડસ સંચાલકોને NOC આપવામાં આવશે, અને તંત્રની ટીમ સલામતી અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article