આજી GIDCના ઉદ્યોગકારોની રાજકોટ મનપાને રજૂઆત, ફાયર સ્ટેશન તાત્કાલિક ફાળવવા માંગ
રાજકોટમાં આજી જીઆઈડીસીના ઉદ્યોગકારોએ મહાનગરપાલિકાને પત્ર લખ્યો છે. GIDC વિસ્તારમાં તાત્કાલિક ફાયર સ્ટેશન ફાળવવા માંગ કરી છે. આજી જીઆઈડીસીમાં 550થી વધુ ઔદ્યોગિક એકમો આવેલા હોવાથી રજૂઆત કરવામાં આવી છે. આજી GIDC વિસ્તારથી ફાયર સ્ટેશન 4 કિલોમીટર દૂર હોવાથી નવા ફાયર સ્ટેશન માટે માંગ કરવામાં આવી છે. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની […]
રાજકોટમાં આજી જીઆઈડીસીના ઉદ્યોગકારોએ મહાનગરપાલિકાને પત્ર લખ્યો છે. GIDC વિસ્તારમાં તાત્કાલિક ફાયર સ્ટેશન ફાળવવા માંગ કરી છે. આજી જીઆઈડીસીમાં 550થી વધુ ઔદ્યોગિક એકમો આવેલા હોવાથી રજૂઆત કરવામાં આવી છે. આજી GIDC વિસ્તારથી ફાયર સ્ટેશન 4 કિલોમીટર દૂર હોવાથી નવા ફાયર સ્ટેશન માટે માંગ કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: Breaking News: અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડેન, ડોનાલ્ડ ટ્રમ્પની હાર
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો