Ahmedabad: RTPCR ટેસ્ટની પ્રક્રિયા બનશે સરળ અને ટેસ્ટ માટે લાંબી કતારમાંથી મળશે મુક્તિ

અમદાવાદમાં RTPCR ટેસ્ટની લાઈન અને રિપોર્ટનું પરિણામ આવવામાં કલાકો લાગે છે. આ રઝળપાટમાંથી હવે મુક્તિ આપવાનો એક સંસ્થાએ પ્રયાસ કર્યો છે.

| Updated on: May 03, 2021 | 6:33 PM

અમદાવાદમાં RTPCR ટેસ્ટની લાઈન અને રિપોર્ટનું પરિણામ આવવામાં કલાકો લાગે છે. આ રઝળપાટમાંથી હવે મુક્તિ આપવાનો એક સંસ્થાએ પ્રયાસ કર્યો છે. કોઈ પણ વ્યક્તિ QUICKRTPCR.COM પર અગાઉથી પોતાનો સમય બુક કરાવી શકે છે. આ લેબ દિવસમાં 16 થી 17 કલાક ચાલુ રહે છે. અગાઉથી બુકિંગ બાદ તમે પોતાના અનૂકળ સમયે જશો તો પાંચ મિનિટમાં જ કોરોનાના સેમ્પલ લેવાઈ જશે અને કોરોના રિપોર્ટ પણ માત્ર 8 કલાકમાં જ મળી જશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">