Tender Today : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વાર્ષિક જરુરિયાત મુજબનું દૂધ પુરુ પાડવા ટેન્ડર જાહેર, આ તારીખ સુધી ભરી શકાશે ટેન્ડર

Ahmedabad News : સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2023-24માં વાર્ષિક જરુરિયાત મુજબ દૂધ પુરુ પાડવા માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. રસ ધરાવતી પાર્ટી, એજન્સી પાસેથી ભાવો મંગાવવા માટે ઇટેન્ડરિંગ પદ્ધતિથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.

Tender Today : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વાર્ષિક જરુરિયાત મુજબનું દૂધ પુરુ પાડવા ટેન્ડર જાહેર, આ તારીખ સુધી ભરી શકાશે ટેન્ડર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2023 | 11:06 AM

અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2023-24માં વાર્ષિક જરુરિયાત મુજબ દૂધ પુરુ પાડવા માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. રસ ધરાવતી પાર્ટી/એજન્સી પાસેથી ભાવો મગાવવા માટે ઇટેન્ડરિંગ પદ્ધતિથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. ઓનલાઇન ટેન્ડર તારીખ 6 માર્ચ 2023થી 27 માર્ચ 2023 સુધી ભરી શકાશે.

આ પણ વાંચો- Gujarati Video : જુનાગઢમાં મિશ્ર ઋતુના કારણે વાયરલ ઈન્ફેક્શનમાં નોંધપાત્ર વધારો, આરોગ્ય તંત્ર હરકતમાં

અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલા આ ટેન્ડર માટેના ડોક્યુમેન્ટ 28 માર્ચ 2023થી 31 માર્ચ 2023ના રોજ સાંજે 6 કલાક સુધી ભરી શકાશે. સીલ બંધ કવરમાં ર.જી. પોસ્ટ એ.ડી. અથવા સ્પીડ પોસ્ટથી સિવિલ હોસ્પિટલની તબીબી અધિક્ષકની કચેરીમાં મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે. તો આ ટેન્ડર અંગેની વધુ વિગતો વેબસાઇટ www.nprocure.com પરથી મેળવીને ફોર્મ ભરી શકાશે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

g clip-path="url(#clip0_868_265)">