Gujarati Video: અમદાવાદ, સુરત અને મુંબઇમાં પાવર બેન્ક એપ ફ્રોડ કેસમાં EDની કાર્યવાહી, 10 કરોડનો મુદ્દામાલ સીઝ

અમદાવાદ, સુરત અને મુંબઇમાં પાવર બેન્ક એપ ફ્રોડ કેસમાં EDની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ઇડીએ 14 સ્થળોઓએ કાર્યવાહી કરી છે. જેમાં ઇડીએ સાગર ડાયમંડ લિમીટેડ અને RHC ગ્લોબલ એક્સ્પોર્ટસ લિમીટેડને ત્યાં દરોડા પાડયા હતા. જેમાં કંપનીનાં ડાયરેક્ટર વૈભવ દીપક શાહ અને સાથીદારોનાં ત્યાં ED ના દરોડા પડ્યા છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2023 | 10:58 PM

અમદાવાદ, સુરત અને મુંબઇમાં પાવર બેન્ક એપ ફ્રોડ કેસમાં EDની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ઇડીએ 14 સ્થળોઓએ કાર્યવાહી કરી છે. જેમાં ઇડીએ સાગર ડાયમંડ લિમીટેડ અને RHC ગ્લોબલ એક્સ્પોર્ટસ લિમીટેડને ત્યાં દરોડા પાડયા હતા. જેમાં કંપનીનાં ડાયરેક્ટર વૈભવ દીપક શાહ અને સાથીદારોનાં ત્યાં ED ના દરોડા પડ્યા છે. સુરત SEZ, અમદાવાદ અને મુંબઇમાં કાર્યવાહી બાદ 25 લાખ રૂપિયા સીઝ કર્યા છે.

 

તેમજ ઇડીએ 10 કરોડનો મુદ્દામાલ પણ સીઝ કર્યો છે. તેમજ EDએ બોગસ ડોક્યુમેન્ટ પણ કબજે કર્યા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">