AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today: ગુજરાત સિંચાઈ અને માર્ગ મકાન વિભાગ દ્વારા અમદાવાદના કામો માટે ટેન્ડર જાહેર, આ વેબસાઇટ પરથી મેળવી શકાશે વધુ માહિતી

Ahmedabad News: વસ્ત્રાપુરમાં ડ્રાઈવઈન રોડ પર આવેલા બહુમાળી ભવનના કાર્યપાલક ઇજનેર દ્વારા આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

Tender Today: ગુજરાત સિંચાઈ અને માર્ગ મકાન વિભાગ દ્વારા અમદાવાદના કામો માટે ટેન્ડર જાહેર, આ વેબસાઇટ પરથી મેળવી શકાશે વધુ માહિતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 12:55 PM
Share

ગુજરાત સિંચાઇ અને માર્ગ મકાન વિભાગ દ્વારા અમદાવાદના કામો માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. વસ્ત્રાપુરમાં ડ્રાઈવઈન રોડ પર આવેલા બહુમાળી ભવનના કાર્યપાલક ઈજનેર દ્વારા આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ ટેન્ડરમાં એક કામની અંદાજીત કિંમત 33.50 લાખ રુપિયા છે. યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા ઇજારદારો પાસેથી ઓન લાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે.

આ ટેન્ડરની વધુ માહિતી www.rnb.nprocure.com ઉપરથી મેળવી શકાશે. આ વેબસાઈટ પર ટેન્ડરની માહિતી 24 ફેબ્રુઆરી 2023થી 3 માર્ચ 2023 સાંજે 6 વાગ્યા સુધી જોવા મળશે. તો 3 માર્ચ 2023ના રોજ બપોરે 12 કલાકે વર્તુળ કચેરીએ ટેન્ડર ઓપન કરવામાં આવી શકે છે.

ઓનલાઇન ટેન્ડર અંગે અપલોડ કરવાની છેલ્લી તારીખ સુધીમાં આ કચેરી તરફથી કરવામાં આવેલા સુધારા-વધારા ઓનલાઇન જ કરવામાં આવશે. જે બાબતની જવાબદારી ઇજારદારોની રહેશે. આ કામોની વિગતવાર નોટિસ માહિતી ખાતાની વેબસાઇટ www.statetenders.gujarat.gov.in પર તથા કચેરીના નોટિસ બોર્ડ પર જોવા મળી શકે છે.

Follow Us
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
g clip-path="url(#clip0_868_265)">