અમદાવાદના શાહપુરમાં લોકડાઉનનું પાલન કરાવતા પોલીસ પર થયો પથ્થરમારો, જુઓ VIDEO

|

Sep 29, 2020 | 12:02 PM

અમદાવાદ ફરીથી પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણની ખબર સામે આવી છે.  પોલીસે લોકડાઉનનું કડક પાલન કરાવતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું.  લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટના શાહપુર રંગીલા પોલીસ ચોકી નજીક બની હતી.  જો કે આ ઘટના બાદ હવે સ્થિતિ કાબૂમાં છે અને ગૃહમંત્રીએ કહ્યું કે પથ્થરમારો કરનારા કોઈને પણ […]

અમદાવાદના શાહપુરમાં લોકડાઉનનું પાલન કરાવતા પોલીસ પર થયો પથ્થરમારો, જુઓ VIDEO

Follow us on

અમદાવાદ ફરીથી પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણની ખબર સામે આવી છે.  પોલીસે લોકડાઉનનું કડક પાલન કરાવતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું.  લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટના શાહપુર રંગીલા પોલીસ ચોકી નજીક બની હતી.  જો કે આ ઘટના બાદ હવે સ્થિતિ કાબૂમાં છે અને ગૃહમંત્રીએ કહ્યું કે પથ્થરમારો કરનારા કોઈને પણ છોડવામાં આવશે નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

આ પણ વાંચો  :  VIDEO : ગુજરાતમાં આવી ગયો છે ‘કોરોના રોબોટ’, જુઓ કેવી રીતે કરે છે દર્દીઓને મદદ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 3:41 pm, Fri, 8 May 20

Next Article