4મેના દિવસે અમદાવાદના ક્યાં ક્યાં વિસ્તારમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા?, જુઓ લિસ્ટ

|

Sep 29, 2020 | 12:32 PM

અમદાવાદ શહેરમાં 4મેના રોજ નવા 259 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 8 નવા પોઝિટિવ કેસ જ્યારે અમદાવાદના શહેરી વિસ્તારમાં 251 નવા કોરોના વાઈરસના કેસ નોંધાયા છે.  આ સાથે અમદાવાદ શહેરમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 4022 થઈ ગઈ છે. અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો કુલ પોઝિટિવ કેસની સંખ્યા 4076 થઈ ગઈ છે. અમદાવાદમાં […]

4મેના દિવસે અમદાવાદના ક્યાં ક્યાં વિસ્તારમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા?, જુઓ લિસ્ટ

Follow us on

અમદાવાદ શહેરમાં 4મેના રોજ નવા 259 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 8 નવા પોઝિટિવ કેસ જ્યારે અમદાવાદના શહેરી વિસ્તારમાં 251 નવા કોરોના વાઈરસના કેસ નોંધાયા છે.  આ સાથે અમદાવાદ શહેરમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 4022 થઈ ગઈ છે. અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો કુલ પોઝિટિવ કેસની સંખ્યા 4076 થઈ ગઈ છે.

અમદાવાદમાં 4મેના રોજ નવા નોંધાયેલાં તમામ કેસનું લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

અમદાવાદમાં કોરોના વાઈરસના લીધે કુલ 230 લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે 612 લોકો કોરોનાથી સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યા છે. અમદાવાદમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 3180 છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:58 pm, Mon, 4 May 20

Next Article