14મેના રોજ અમદાવાદ શહેરના ક્યાં ક્યાં વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા? જાણો તમામ વિગત
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 324 કેસ નોંધાયા છે. આ 324 કેસમાંથી અમદાવાદ જિલ્લામાં કોરોના વાઈરસના 265 કેસ નોંધાયા છે અને તેમાંથી અમદાવાદ શહેરમાં 14મેના રોજ નવા 260 કેસ નોંધાયા છે. આ નવા 260 કેસ સાથે અમદાવાદમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 6786 થઈ ગયી છે. 14મેના રોજ અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના […]

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 324 કેસ નોંધાયા છે. આ 324 કેસમાંથી અમદાવાદ જિલ્લામાં કોરોના વાઈરસના 265 કેસ નોંધાયા છે અને તેમાંથી અમદાવાદ શહેરમાં 14મેના રોજ નવા 260 કેસ નોંધાયા છે. આ નવા 260 કેસ સાથે અમદાવાદમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 6786 થઈ ગયી છે. 14મેના રોજ અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના લીધે 19 લોકોએ જીવ ગુમાવ્યો છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસથી સ્વસ્થ થયા બાદ 2182 લોકોને રજા આપવામાં આવી છે અને 459 લોકોના મોત થયા છે. અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 4145 છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
અમદાવાદ શહેરમાં ઝોન વાઈઝ એક્ટિવ કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો