જાણો 10મેના રોજ અમદાવાદ શહેરમાં ક્યાં ક્યાં કોરોનાના કેસ નોંધાયા? જુઓ લિસ્ટ

|

Sep 29, 2020 | 11:50 AM

છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના નવા 272 કેસ નોંધાયા છે.  આમ કુલ કોરોના કેસનો આંક શહેરમાં 5708 પહોંચી ગયો છે.  10મેના રોજ કોરોના વાઈરસના લીધે 18 લોકોએ જીવ ગુમાવ્યો છે. આમ અમદાવાદ શહેરમાં અત્યારસુધીમાં કોરોનાના લીધે 376 લોકોનો જીવ ગયો છે. જ્યારે 1405 લોકોએ કોરોનાની સામે જંગ જીત્યો છે. 10મેના રોજ અમદાવાદ શહેરમાં […]

જાણો 10મેના રોજ અમદાવાદ શહેરમાં ક્યાં ક્યાં કોરોનાના કેસ નોંધાયા? જુઓ લિસ્ટ

Follow us on

છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના નવા 272 કેસ નોંધાયા છે.  આમ કુલ કોરોના કેસનો આંક શહેરમાં 5708 પહોંચી ગયો છે.  10મેના રોજ કોરોના વાઈરસના લીધે 18 લોકોએ જીવ ગુમાવ્યો છે. આમ અમદાવાદ શહેરમાં અત્યારસુધીમાં કોરોનાના લીધે 376 લોકોનો જીવ ગયો છે. જ્યારે 1405 લોકોએ કોરોનાની સામે જંગ જીત્યો છે.

10મેના રોજ અમદાવાદ શહેરમાં નોંધાયેલાં કોરોના પોઝિટિવ કેસનું લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

 

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અમદાવાદ શહેરમાં ઝોન વાઈઝ એક્ટિવ કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા 

  • મધ્ય ઝોન – 1259 કેસ
  • દક્ષિણ ઝોન – 1009 કેસ
  • ઉત્તર ઝોન – 595 કેસ
  • પૂર્વ ઝોન – 398  કેસ
  • પશ્ચિમ ઝોન – 401 કેસ
  • દક્ષિણ પશ્ચિમ ઝોન – 157 કેસ
  • ઉત્તર પશ્ચિમ ઝોન – 108 કેસ
  • કુલ એક્ટિવ કેસ – 3927


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 5:38 pm, Sun, 10 May 20

Next Article