અમદાવાદમાં ‘ચંદુ ચેમ્પિયન’ના પ્રમોશન દરમિયાન કાર્તિક આર્યને ગુજરાતી થાળીનો આનંદ માણ્યો, જુઓ શું ખાધું- Video

અભિનેતાએ તેની ટીમ સાથે પ્રખ્યાત પકવાન ડાઇનિંગ હોલની મુલાકાત લીધી હતી, જે અમદાવાદમાં બહુવિધ આઉટલેટ્સ ધરાવે છે. આ સ્થાન 10 થી વધુ વાનગીઓની સંપૂર્ણ થાળી પીરસવા માટે પ્રખ્યાત છે. મીઠાઈઓથી લઈને ખમણ-ઢોકળા સુધી અનેક વસ્તુઓ અહીં કાર્તિકની થાળીમાં પીરસવામાં આવી હતી

અમદાવાદમાં 'ચંદુ ચેમ્પિયન'ના પ્રમોશન દરમિયાન કાર્તિક આર્યને ગુજરાતી થાળીનો આનંદ માણ્યો, જુઓ શું ખાધું- Video
Kartik Aaryan enjoys Gujarati thali
Follow Us:
| Updated on: Jun 13, 2024 | 12:08 PM

હિન્દી ફિલ્મોમાં પડકારરૂપ ભૂમિકા ભજવવા માટે જાણીતો એક્ટર કાર્તિક આર્યન આ દિવસોમાં અમદાવાદમાં તેની આગામી ફિલ્મ ચંદુ ચેમ્પિયનના પ્રમોશનમાં વ્યસ્ત છે. આગામી એક્શન ફિલ્મમાં તે એક સૈનિકની ભૂમિકા ભજવી રહ્યો છે.જોકે ફિલ્મના પ્રમોશન માટે ગુજરાત આવતા કાર્તિક આર્યન ગુજરાતી ભોજનનો આનંદ લેવાનું ક્યારેય નથી ભૂલતો ત્યારે આ વખતે પણ કાર્તિક ગુજરાતી

કાર્તિક આર્યને ગુજરાતી થાળીની માણી મજા

અભિનેતાએ તેની ટીમ સાથે પ્રખ્યાત પકવાન ડાઇનિંગ હોલની મુલાકાત લીધી હતી, જે અમદાવાદમાં બહુવિધ આઉટલેટ્સ ધરાવે છે. આ સ્થાન 10 થી વધુ વાનગીઓની સંપૂર્ણ થાળી પીરસવા માટે પ્રખ્યાત છે. મીઠાઈઓથી લઈને ખમણ-ઢોકળા સુધી અનેક વસ્તુઓ અહીં કાર્તિકની થાળીમાં પીરસવામાં આવી હતી.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

જેમ જેમ વિડિયો આગળ વધે છે તેમ જોવા મળી રહ્યું છે કે સર્વર મોટી થાળીમાં એક બાદ એક વાનગી પીરસતા જઈ રહ્યા છે, જ્યાં સુધી તે થાળી રીતે ભરાઈ ન જાય ત્યા સુધી કાર્તિકની થાળી પીરસતા રહે છે. કાર્તિક આર્યન પણ આ પ્રક્રિયાને ધ્યાનથી જુએ છે અને અંતે તેને કેટલુ બધુ પીરસવામાં આવ્યું છે તે જોઈને આશ્ચર્ય થઈ જાય છે.

કાર્તિક આર્યને અમદાવાદમાં પકવાન ડાઇનિંગ હોલના એક આઉટલેટની મુલાકાત લેતા એક વીડિયો શેર કર્યો છે. ટીમે તેમની પ્રસિદ્ધ ગુજરાતી થાળીનો ઓર્ડર આપ્યો જેમાં ઘણી વાનગીઓ હતી. તેણે આ વીડિયો 11 જૂન, 2024ના રોજ પોસ્ટ કર્યો હતો અને તેને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. કાર્તિકને તેની થાળીમાં એટલુ ભોજન પીરસવામાં આવ્યું કે જે જોઈને તેનુ માથુ ભમી ગયુ અને અંતે તેણે પીરસનારને કહ્યું બસ ભાઈ.

કાર્તિકની થાળીમાં શું પીરસાયું?

પકવાન ડાઈનિંગ હોલમાં કાર્તિક આર્યનની ટીમ દ્વારા ઓર્ડર કરવામાં આવેલી મોટી થાળીમાં ભાત, પુરણ પોળી, ચટણી, ફરસાણ, મીઠાઈ, અથાણું, કઢી, દાળ, હલવો, રોટલી, પુરી, ચાર અલગ-અલગ પ્રકારના શાકભાજી અને વેલકમ ડ્રિંક સામેલ છે.

તસવીરો ક્લિક કર્યા બાદ કાર્તિક આર્યને પોસ્ટ મુકી કેપ્શનમાં લખ્યું છે કે, “ગુજરાતમાં ચેમ્પિયનની થાળી.” એક યુઝરે મજાકમાં કમેન્ટમાં પૂછ્યું કે શું એક્ટરે કંઈ ખાધું છે કે માત્ર વીડિયો શૂટ કર્યો છે.

વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
g clip-path="url(#clip0_868_265)">