Weather Update : રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે મેઘાનુ મંડાણ, જાણો તમારા શહેરમાં કેવો છે હવામાનનો મિજાજ

આજે રાજ્યમાં દક્ષિણ ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાના એંધાણ છે.હવામાન વિભાગનુ માનીએ તો બે દિવસ બાદ તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે.

Weather Update : રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે મેઘાનુ મંડાણ, જાણો તમારા શહેરમાં કેવો છે હવામાનનો મિજાજ
Gujarat Weather
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2022 | 6:50 AM

હજુ ઓક્ટોબર મહિનામાં મેઘરાજા ગુજરાત સહિત દેશના અનેક રાજયોને (Gujarat) ઘમરોળશે. વરસાદને લઈ ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતના અનેક શહેરોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 10 ઓક્ટોબરે અમદાવાદમાં (Ahmedabad) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદની શક્યતા નહિવત છે. તો આણંદમાં (Anand )પણ વરસાદ થવાની શક્યતા છે. જ્યાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 33 રહેશે.

જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 32 રહેશે. તો દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે. બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 35 રહેશે. તેમજ મધ્યમ વરસાદ પડશે. ઉપરાંત ભરૂચમાં (Bharuch) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદની સંભાવના છે.

મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના

બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 32 રહેશે. તેમજ શહેરમાં વરસાદની શક્યતા સેવાઈ રહી છે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 29 રહેશે.તેમજ ભારે વરસાદની સંભાવના છે. ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે. તો દિવસ દરમિયાન હળવા વરસાદની સંભાવના છે. બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે. જ્યાં વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતના મહેસાણામાં (Mehsana) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 36 રહેશે અને વરસાદની સંભાવના છે. મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 38 રહેશે. જ્યારે દિવસ દરમિયાન વરસાદની કોઈ સંભવના નથી. તો નર્મદામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 નોંધાશે. તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની કોઈ શક્યતા નથી.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

તો દક્ષિણ ગુજરાતમાં (South gujarat) ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 22 અને મહતમ તાપમાન 29 રહેશે. તેમજ ભારે વરસાદ થવાની સંભાવના છે. જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 27 રહેશે, તેમજ હળવા વરસાદની શક્યતા છે.નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 નોંધાશે. તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે, તેમજ વરસાદ થવાની સંભાવના છે. પાટણમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 36 નોંધાશે, તો દિવસ દરમિયાન ભેજવાળુ વાતાવરણ રહેશે. પોરબંદરમાં (Porbandar) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 નોંધાશે. તેમજ દિવસ દરમિયાન વરસાદ થવાની શકયતા ઓછી છે.

સૌરાષ્ટ્રમાં જામશે વરસાદી માહોલ

જો સૌરાષ્ટ્રમાં રાજકોટની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 37 નોંધાશે. ઉપરાંત દિવસ દરમિયાન વરસાદની શક્યતા ઓછી છે. તો સાબરકાંઠામાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 34 નોંધાશે. તેમજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. સુરેન્દ્રનગરમાં (Surendranagar) ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 31 નોંધાશે. ઉપરાંત દિવસ દરમિયાન હળવો વરસાદ થશે. તો તાપીમાં ન્યૂનમત તાપમાન 24 અને મહતમ તાપમાન 32 નોંધાશે. તેમજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 33 નોંધાશે, તો વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. વલસાડમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 31નોંધાશે, તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદ થવાની સંભાવના છે.અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 36 રહેશે. તેમજ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

તો ગીર સોમનાથમાં (Gir somnath) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 31 રહેશે. તો હળવા વરસાદની શક્યતા છે. જો સૌરાષ્ટ્રમાં જામનગરના (jamnagar) હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 36 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવો વરસાદ રહેશે. જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 36 રહેશે તેમજ હળવો વરસાદ થશે. જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 38 રહેશે, તેમજ દિવસ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદની શક્યતા છે. તો બોટાદમાં (Botad) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 36 રહેશે.

(નોંધ : આ માત્ર પ્રાથમિક અનુમાન છે,તેમાં ફેરફાર આવી શકે છે.)

Latest News Updates

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
g clip-path="url(#clip0_868_265)">