AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auction Today : સાણંદના કુંડલ ગામે પ્લોટની ઇ-હરાજી, જાણો વિગતો

ગુજરાતના સાણંદમાં ઋણ વસૂલી અધિકરણ -1 દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે પ્લોટની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં પ્લોટની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 26,70,000 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 2,47,000 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ25,000 છે

Auction Today : સાણંદના કુંડલ ગામે પ્લોટની ઇ-હરાજી, જાણો વિગતો
Ahmedabad Sanand Kundal E Auction
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 9:03 PM
Share

ગુજરાતના સાણંદમાં ઋણ વસૂલી અધિકરણ -1 દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે પ્લોટની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં પુષ્પરાજ વિલેજ, નળસરોવર રોડ ,કુંડલ ગામે પ્લોટની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 26,70,000 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 2,47,000 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ25,000 છે. જેની નિરીક્ષણની તારીખ : 25.05.2023 2.00 થી 4. 00 વાગ્યા સુધી રાખવામાં આવી છે. જ્યારે ઇ- હરાજી 09 .06.2023  બપોરે 12.00 થી 1. 00 વાગ્યે સુધી રાખવામાં આવી છે.

Ahmedabad Sanand Kundal E Auction Detail

Ahmedabad Sanand Kundal E Auction Detail

નિયમો અને શરતો :

1) હરાજી વેચાણ ઓનલાઇન વેબસાઇટ www.drt.auctiontige.net દ્વારા કરવામાં આવશે. 2)ઇચ્છુક પ્રસ્તાવકોએ સર્વિસ આપનાર પાસે ભાગ લેવા માટે અગાઉની નોંધણી કરાવવાની રહેશે. ઇ- હરાજીમાં ભાગ લેવા યુઝર્સ આઇડી અને પાસવર્ડ મેળવી લેવાના રહેશે. 3)ઇએમડીની રકમ બેંક ઓફ ઈન્ડિયાના દર્શાવેલા એકાઉન્ટમાં RTGS/NEFT મારફતે જમા કરાવવાના રહેશે.

Ahmedabad Sanand E Auction Paper Cutting

Ahmedabad Sanand E Auction Paper Cutting

4) અનામત રકમથી ઓછી કિંમતમાં મિલકત વેચવામાં આવશે નહિ 5) મિલકત લોટ પ્રમાણે ઉપર દર્શાવેલી 2 લોટમા રિઝર્વ કિંમતમાં વેચવામાં આવશે 6)મિલકતનું વેચાણ જયાં છે તે ના ધોરણે ઇ-હરાજી એજન્સીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરેલ અન્ય શરતોને આધીન રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">