VIDEO: અમદાવાદ સોલા સિવિલમાં વેન્ટિલેટરમાં બ્લાસ્ટ બાદ કોરોના પોઝિટિવ દર્દીના મોતનો પરિવારનો આક્ષેપ

સિવિલ હોસ્પિટલ બાદ હવે સોલા સિવિલ હોસ્પિટલની બેદરકારીનો એક કિસ્સો સામે આવ્યો છે. સોલા સિવિલમાં મહિલાને દાખલ કરાયા બાદ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતા પરંતુ ગુરુવારે મોડી રાત્રે વેન્ટિલેટરમાં બ્લાસ્ટ જેવું થયા બાદ મહિલાને મૃત જાહેર કરાતા હોસ્પિટલની બેદરકારીથી મહિલાના મોતનો આક્ષેપ સગાએ કર્યો છે. જોકે હોસ્પિટલના સત્તાધીશો આવી કોઈ ઘટના બની હોવાનો ઈન્કાર કરી […]

VIDEO: અમદાવાદ સોલા સિવિલમાં વેન્ટિલેટરમાં બ્લાસ્ટ બાદ કોરોના પોઝિટિવ દર્દીના મોતનો પરિવારનો આક્ષેપ
Follow Us:
| Updated on: May 23, 2020 | 6:13 AM

સિવિલ હોસ્પિટલ બાદ હવે સોલા સિવિલ હોસ્પિટલની બેદરકારીનો એક કિસ્સો સામે આવ્યો છે. સોલા સિવિલમાં મહિલાને દાખલ કરાયા બાદ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતા પરંતુ ગુરુવારે મોડી રાત્રે વેન્ટિલેટરમાં બ્લાસ્ટ જેવું થયા બાદ મહિલાને મૃત જાહેર કરાતા હોસ્પિટલની બેદરકારીથી મહિલાના મોતનો આક્ષેપ સગાએ કર્યો છે.

જોકે હોસ્પિટલના સત્તાધીશો આવી કોઈ ઘટના બની હોવાનો ઈન્કાર કરી રહ્યા છે. ગોમતીપુરનાં સમશેરબાગ ખાતે રહેતી 55 વર્ષની મહિલાનું મોત મોત થયા બાદ તેના પુત્રએ આક્ષેપ કર્યા છે. મહિલાના પુત્રએ આક્ષેપ કર્યો કે સોલા સિવિલ હોસ્પિટલની બેદરકારીથી વેન્ટિલેટરમાં બ્લાસ્ટ થયા બાદ તેની માતાનું મૃત્યુ થયું છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">