અમદાવાદમાં કોરોનાના વધતાં કેસ વચ્ચે લોકો બેદરકાર, એસ. ટી. સ્ટેન્ડ પર જોવા મળ્યા આ દ્રશ્યો

અમદાવાદમાં લોકો હજુ  પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું(Social Distance)પાલન નથી કરી રહ્યા. જેમાં એસ. ટી. બસના કંડક્ટર- મુસાફરો માસ્ક વિના જોવા મળ્યા હતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 1:10 PM

ગુજરાતમાં(Gujarat) ઓમિક્રોન(Omicron)વાયરસની એન્ટ્રી થઈ ચુકી છે છતા લોકો બેદરકારી દાખવી રહ્યા છે. અમદાવાદના ગીતામંદિર (ST Bus Stand) બસસ્ટેન્ડ પર લોકો માસ્ક વગર જોવા મળ્યા. જ્યારે લોકોને ઓમિક્રોન વાયરસ વિશે જાણકારી છે છતા પણ લોકો બેદરકાર છે.

અમદાવાદમાં લોકો હજુ  પણ માસ્ક(Mask)અને સોશિયલ ડિસ્ટન્સનું(Social Distance)પાલન નથી કરી રહ્યા. જેમાં એસ. ટી. બસના કંડક્ટર- મુસાફરો માસ્ક વિના જોવા મળ્યા હતા. તેમજ બસ સ્ટેશનમાં કોરોનાની ગાઈડ લાઈનનું પાલન થતું જોવા મળ્યું ન હતું. જે તંત્રની ઘોર બેદરકારી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ઓમિક્રોનના(Omicron) ખતરા વચ્ચે કોવિડ નિયમોના(Covid Guidelines) ભંગના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. અમદાવાદમાં(Ahmedabad) કોરોના નિયમોનો ભંગ કરનારની ધરપકડનો આંકડો 1 લાખને વટાવી ગયો છે.કોરોનાના નિયમો પાળવામાં અમદાવાદીઓ ખૂબ જ ઉદાસીનતા દર્શાવી રહ્યા છે..

કોરોના મહામારી શરૂ થયા બાદ અત્યાર સુધી અમદાવાદમાં 1 લાખથી વધુ લોકોની ધરપકડ થઈ ચૂકી છે.. શહેર પોલીસના રેકોર્ડ મુજબ, કોવિડ નિયમોના ઉલ્લંઘન બદલ 1 લાખ 90 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે.

બીજીતરફ ઓમિક્રોનના ખતરાને લઈ રાજ્ય સરકાર ફરી એકવાર કોવિડ પ્રોટોકોલના કડક અમલીકરણ અંગે વિચારણા કરી રહી છે. પણ પોલીસ વિભાગના આંકડા જ કોરોના ગાઈડલાઈનના અમલીકરણમાં શિથિલતા દર્શાવે છે..પોલીસ વિભાગના આંકડા પ્રમાણે, કોરોનાની બીજી લહેર દરમિયાન એક જ દિવસમાં રાજ્યમાં લગભગ 13 હજાર લોકોને માસ્ક ન પહેરવા બદલ દંડ કરાયો હતો.

આ પણ વાંચો : ઓમીક્રોનની દહેશત, ધોરણ 1 થી 5 ના વર્ગો ફરી ઓનલાઇન શરૂ કરવા વાલીમંડળની માંગ

આ પણ વાંચો :  ગુજરાત સરકારે ICMR ને જીનોમ સિક્વન્સ માટે ઓછા સેમ્પલ મોકલ્યા

Follow Us:
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">