અમદાવાદ: મહિલાએ ભાજપના પૂર્વ વોર્ડ પ્રમુખ સામે 3 કરોડ રૂપિયા પરત આપતો ન હોવાની નોંધાવી ફરિયાદ

અમદાવાદમાં ઘાટલોડિયા ભાજપના પૂર્વ વોર્ડ પ્રમુખ નોલેશ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી ધ્રુતિ પંચ નામની મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી નોલેશ પટેલે 3 કરોડ રૂપિયા પરત ન આપતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ […]

અમદાવાદ: મહિલાએ ભાજપના પૂર્વ વોર્ડ પ્રમુખ સામે 3 કરોડ રૂપિયા પરત આપતો ન હોવાની નોંધાવી ફરિયાદ
Follow Us:
| Updated on: Dec 30, 2019 | 5:55 AM

અમદાવાદમાં ઘાટલોડિયા ભાજપના પૂર્વ વોર્ડ પ્રમુખ નોલેશ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી ધ્રુતિ પંચ નામની મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી નોલેશ પટેલે 3 કરોડ રૂપિયા પરત ન આપતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ફરિયાદી મહિલાએ આરોપીને ગિફટમાં કાર આપી હતી. જે નોલેશ પટેલે પરત કરી ન હતી અને સાથે જ એક હોટલમાં બિલ બાકી રાખી તોડફોડ કરતાં પોલીસે મહિલાના ઘરે મેમો મોકલ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જેના આધારે સમગ્ર ઘટના સામે આવી છે. નોલેશ પટેલે રૂપિયા પરત ન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેને લઈને વસ્ત્રાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: ગુજરાતમાં આકરી ઠંડીનું મોજું ફરી વળ્યું, રાજયના 6 શહેરનું તાપમાન 10 ડિગ્રીથી ઓછું

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">