VIDEO: કાલુપુર રેલવે સ્ટેશન પર રાત્રીના 3 કલાકે TCએ ટિકિટ માગતા 10 લોકોએ માર માર્યો

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને ફરજ બજાવતા ટિકિટ ચેકરને મુસાફરોએ માર માર્યો. ટિકિટ ચેકર પ્રકાશ કુમાર રાત્રે ત્રણ વાગ્યે મુસાફરોની ટિકિટ ચેક કરી રહ્યાં હતા. આ સમયે રેલવે પ્લેટફોર્મ નંબર 12 પર 10થી વધારે લોકો ટીસીને જોઈ ભાગવા લાગ્યા. પ્રકાશ કુમારે આ મુસાફરોને રોકીને ટિકિટ માંગી તો તેઓ ઉશ્કેરાઈ ગયા અને અભદ્ર શબ્દો બોલી ટિકિટ ચેકરને […]

VIDEO: કાલુપુર રેલવે સ્ટેશન પર રાત્રીના 3 કલાકે TCએ ટિકિટ માગતા 10 લોકોએ માર માર્યો
Follow Us:
| Updated on: Jul 11, 2019 | 4:39 AM

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને ફરજ બજાવતા ટિકિટ ચેકરને મુસાફરોએ માર માર્યો. ટિકિટ ચેકર પ્રકાશ કુમાર રાત્રે ત્રણ વાગ્યે મુસાફરોની ટિકિટ ચેક કરી રહ્યાં હતા. આ સમયે રેલવે પ્લેટફોર્મ નંબર 12 પર 10થી વધારે લોકો ટીસીને જોઈ ભાગવા લાગ્યા. પ્રકાશ કુમારે આ મુસાફરોને રોકીને ટિકિટ માંગી તો તેઓ ઉશ્કેરાઈ ગયા અને અભદ્ર શબ્દો બોલી ટિકિટ ચેકરને મારવા લાગ્યા.

આ પણ વાંચોઃ ઈન્ડિગો એરલાઈન્સમાં કોર્પોરેટ ગર્વરન્સની હાલત પાનની દુકાન જેવી, બંને માલિકો વચ્ચે આંતરીક વિખવાદ

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

10થી જેટલા લોકોના હુમલામાં ટિકિટ ચેકરને આંખ, હાથ અને પગના ભાગે ઈજા થઈ. પ્રકાશ કુમારને આંખના ભાગે લોહી નિકળતા ટાંકા લેવા પડ્યા. મારામારી સમયે જીઆરપીના જવાનો પહોંચ્યા હતા અને મફત ફરતા મુસાફરોને પકડી પોલીસને હવાલે કરવામાં આવ્યા. ઈજાગ્રસ્ત ટિકિટ ચેકરને સાબરમતી રેલવે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">