VIDEO: GTUની BOGની બેઠકને લઈ NSUIનો વિરોધ, પ્રોફેસર માટે અગાઉથી ઉમેદવારોના નામ નક્કી હોવાનો આક્ષેપ

|

Nov 05, 2019 | 10:42 AM

અમદાવાદમાં GTUની બોર્ડ ઓફ ગવર્નન્સની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રોફેસરની ખાલી જગ્યાઓ માટે લેવાયેલા ઈન્ટરવ્યુ બાદ પસંદગી પામેલા ઉમેદવારોના નામ બંધ કવરમાંથી ખોલવામાં આવનાર છે ત્યારે NSUIના કાર્યકરોએ GTUમાં હોબાળો મચાવ્યો હતો. આ પણ વાંચો: ‘મહા’ વાવાઝોડાના એલર્ટ બાદ માછીમારી કરવા ગયેલી 2700 બોટ પૈકી 2600 બોટ પરત ફરી, જુઓ VIDEO Web Stories View more […]

VIDEO: GTUની BOGની બેઠકને લઈ NSUIનો વિરોધ, પ્રોફેસર માટે અગાઉથી ઉમેદવારોના નામ નક્કી હોવાનો આક્ષેપ

Follow us on

અમદાવાદમાં GTUની બોર્ડ ઓફ ગવર્નન્સની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રોફેસરની ખાલી જગ્યાઓ માટે લેવાયેલા ઈન્ટરવ્યુ બાદ પસંદગી પામેલા ઉમેદવારોના નામ બંધ કવરમાંથી ખોલવામાં આવનાર છે ત્યારે NSUIના કાર્યકરોએ GTUમાં હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચો: ‘મહા’ વાવાઝોડાના એલર્ટ બાદ માછીમારી કરવા ગયેલી 2700 બોટ પૈકી 2600 બોટ પરત ફરી, જુઓ VIDEO

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

અને કુલપતિ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. NSUIનો આક્ષેપ છે કે પ્રોફેસર માટે પસંદગી પામનાર ઉમેદવારોના નામ અગાઉથી જ નક્કી છે. અને ઈન્ટરવ્યુ થયા તે માત્ર દેખાડો હતો. સાથે જ NSUI એ અગાઉથી જ પસંદગી પામનાર ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. બીજી તરફ વિરોધ કરતાં NSUIના કાર્યકરોને GTUના પ્રવેશ દ્વાર પર રોકવામાં આવ્યા હતા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article